SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ખડાયા વાવીને વિસ્તાર હૈા, નીર પૂરીત સાર હા; સાર ન હૈ। નારી મજ્જન કારણે એ, વડા શ્રી ગજરાજ હા, મદઝરત સકાજ હા; કાજ ન હૈ। મદ જલે ગજ બારણે એ. મહેાલ તણી વર્ એલી હા, અણુતી બણતી પેાલી હા; પાલી ન હેા, પેાલી તે ઉંચી કહી એ, સકલકાંતિ અપાર હૈા, ઉગતા દિનકાર હા; કાર ન હેા કાંતિ કિરણે મિલી રહી એ. હાટ ઘર વર્ સાહ હો, સાહના સટ્ટાહ હો; દાહન હૈ, મેહ ગુણે ધન જાણીયા એ સ્વર્ગ મૃત્યુ પાતાલ હૈા, તિન લેાક રસાલ હૈ; સાલ ન હો સાર શેાધીને આણીયા એ. પૂરી દેખણ જાય હો, સાધુ આડા થાય હો; ચાય ન હો થાયે આડા સાદરા રે, યાદવના અતિ જોર હો, થારા ચિત્ત ચકાર હો; કાર ન હો. સાર માર્ચે સા ખરા એ. શહેરમાંહિ જાય ઢા, મીલસ્યુ તુમને આય હો; આય ન હો આવેશું ઉતાવલા એ, પુરીસું સંકેત હો, માય મિલવાને હેત હો; હેત ન હો, ચિત્તમે' માહલેા એ. ૨૫૩ જાતિ કૌરવ કાલ હો, આવીયે. સુકુમાલ હો; માલ ન હેા ઢાલ એગુણુએ શીમી એ, મદન મહિમા માલ ઢા, સુરભિને સુવિશાલ હો, સાલ ન હો ગુણસાગર મનસા રમી એ. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy