SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ હાલ સાગર હું છું કિંકર તાહો, આજ્ઞાકારી ય; સુત્ર છે વિદ્યા પરમેશ્વરી સુલ, જે તેં ભાંખી દેય. સુ. ૪ વિષયા વશ આતુર થઈ સુરા, ધોલે જા દુધ; સુત્ર દીધી વિદ્યા વિધી કહી સુ, હઈ ગઈ અતિ શુદ્ધ સુ મતવાલીથી અતિ ઘણી સુર, મતવાલી એ જોય; સુત્ર એ તે ધન નવિ દાખવે મુળ, એ રહી વિદ્યા ખોય. સુલ ૬ વિદ્યા સાધી સજજ કરી સુવ, પાયે બહુ સંતેષ; સુઇ બેચરણનું ખરખરા સુ, બોલે વચન સરેષ, સુત્ર ૭ મેં નવિ દીઠે તાતજી સુ, નવિ દીઠી નિજ માત; સુત્ર તાત માત તું હી સહી સુo, મ કહે બીજી વાત, સુદ ૮ વાચા પાલી વિશેષથી સુદ, જગમેં વાચા સાર; સુત્ર વાચા વિચલી જેહની સુ, વાદી ગયે અવતાર. સુહ ૯ કહે રામજી ભરતશું સુ , બોલ ન બોલું આણુ; સુહીન પ્રતિજ્ઞાને ધણી સુ , તજ જેમ મસાણ. સુ. ૧૦ કિંવા કે નિંદા કરે સુ, કેઇ કરે ગુણગાન; સુ લક્ષ્મી જાઓ ફિરી આ સુવ, ન તજી ન્યાય નિદાન, સુ. ૧૧ પહિલી તો તું માયજી સુદ, પાલવાને કાજ; સુત્ર વિધાદાન તણું દાતા સુ, ગુસણી હુઈ આજ સુવ ૧૨ વજપાત સમાનડા , સાંભલી વચન વિચાર; સુત્ર ઉઠી વાઘણું વલગતા સુત્ર, ચાલ્યા કરીય જુહાર, સુવ ૧૩ હાથ ઘસે કુટે હે સુવ, શેચ કરંત અપાર સુત્ર ઠગ ન ઠો ઠગે હું ઠગી સુલ, વિઘા ખેાઈ સાર- સુ૧૪ કેઇ ઉપાય કેલવી સુવ, લાઉ શીખ જે વાર; સુ દુખ વાલા શીલી કરૂં સુત્ર પામું ચયન તે વાર, સુ. ૧૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy