________________
ર૩૬
હરિવંશ હાલ સાગર છેડી વિચાર વિચાર શિરામણ, કથની દીશે કેડી; માન બોલ મુજ કે તુજ માથે, જાસું કાયા છેડી. લાર૩ વાત વિરુદ્ધ સે શુદ્ધ વિહુણી, એ તે પરવશ ભાંખે; પુરુષ નેતા કાજ અકારજ, જાણ આપું રાખે. લા. ૨૪ ઉત્તર આપે માત ! મયા કર,
ઈમ મુજથી કિમ બુઝે; નિંઘકથી અતિ નિંઘક કામ એ,
કુલવંતા નવિ સુઝે. લા. ૨૫ હાથી બાર વાટે ફિરતે, અંકુશથી ફિરી આવે; પીયર સાસરા કેરી લાજે, નારી આ૫ આ૫ રાખે. લા૦ ૨૬ વાર વાર વિચાર વિશેષે, માતાજી સમજાવી; વાત ન માને મયણરાય તવ, વનમે બેઠે આવી. લા૨૭ હાલ ચમતેર માંહિ ખરી એ,
ખેચરણ અલ ખાતી; શ્રી ગુણસાગર મદન ઉવારી,
વિણ પાણી વહી જાતી. લા. ૨૮
દોહા ઉઠી એકાકી આવી, સાથે શીલ સુલતાન કુમાર કદર્શન દેખીને, મન ધરતે શુભ ધ્યાન, બાગ નગરને બાહરે, સુતે ધરી મન ધીર; કનક માતાએ શું કહ્યું, ચિત્ત ચિત્ત વડવીર,