________________
બડ ગાથા
તાવ નહિ' શીષ કા નહિ, નહિ. ત્રિદોષો દોષ; કાટી નહી નહી પુરુ કરી, કવણુ રાગના યાષ. મા૦ ૧૯ રાગ ન જાણ્યા જાય એ, વેદન તેા અસરાલ; માય દુ:ખે દુ:ખીયા મહા હા, કામદેવ ભૂપાલ, મા૦ ૨૦ એ તે તિહુંતેરમી કહી, હાર્લે સઘન સનેહ; ગુણસાગર સુરી તેમજ્યેા હા,
વિષય વિડ‘મન એહ. મા૦ ૨૧
દાહા
લાગ સહુ અલગ઼ા કીયા, અલગાં કીયા ગુલામ; છડી છારી છાંડ કે, અત્રમાં રાખ્યાં તામ લાજ ખાલી લાલચ ભણી, વિકલાઇની વાત; કરવા લાગી કામની, નામ ધરાવી માત. ફિફ્યૂ ફિટ્ ફિસ્કાર તુ", ફિટકાર સે। વાર; વિષયા માથે તાહરે, એ તુજ ચરિત્ર અપાર,
કંઠ
ઢાળ ૭૪ મી
( નાથ તેરે સાથ ચલુંગી રે—એ દેશી )
લાલન લીલ કરુંગી રે, આછે. નેહ ધરુંગી રે, તેરે સંગ રહુંગી રે......લાલન. ૧
પૂર્વ ભવતર કેરા પ્યારા, નયણે નેહ જણાયા; ચાવન મદ મદીરા મતવાલી, મન હાથી ત્રિકૂરાયા. લા
૩૦