________________
સ ત્રીજે
પુર આહિરથી જે પાવે, તે તે લેઇ સિધાવે; તેથી એ સહુ લાક, પાડે છે પ્રભુ પાક
એમ સુણતાં તે રાવ, દેઇ દદામે ધાવ; -હયવર ગયવર ગાજી, દલખલ અતિ ઘણા સાજી. ચઢીયા વાર ન લાઇ, રેણું રહી નભ છાજી;
વાંટે શૂર વધાઈ, કાયર ધ્રુજણી થાઇ. આયા વટપુર ચાલી, ભાવી શકે કુણુ ટાલી; હેમરથ સામેા આયા, રાય તણે મન ભાયા. હેમરથ હાથાળું ખાવે, આપે આપ વિગેાવે; નૃપને મંદીર લાવે, જાણે નારી ગમાવે.
આદર અતિ ઘણાં કીધા, જમવા બેસણુ દીધા; દુપ્રભા પઢનારી, સાથે કરે અવિચારી.
ભામની ભાગ્યે જ ફલીયા, આજ દિહાડા એ વલીયા; આપુણ પિરસણા એ કીજે, રાય તણા મન રીઝે.
કામની કતરું મેલે, નૃપ તું કાં ડમડાલે; સૂપ ભુજંગમ કાલા, તેહથી દીજે ટાલા.
ભટકી ખેલીચેા ઇશ, મન આણી અતિ રીસ; એવડા ફ્યા અભિમાન, તુ' તે। દાશી સમાન.
રાણી પીરસવા આવી, રાય તણે મન ભાવી; રાજા રીઝીયા જાણી, આલખીયા મન રાણી. રાજા ઉઠી સીધાયા, તતક્ષણ મંત્રી બાલાચા; એ રાણી ઘર લાવા, હંમશું પ્રેમ મીલાવા.
મંત્રી રાય સકેત, ચાલ્યા કટક સમેત; ભૂપતિ ભીમશું અડીયા, શર મહાણ લડીયા.
૧૩
૭
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭