SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ RE હરિવંશ ઢાલ સગર દોહા રૂખમણી નંદન અપહરણુ, મહા વડા દુ:ખ ાણુ; સૂર્ય આપ આથમી ગયા, પસર્યાં જગ તમ યાણ ભલી રીત એ પારકા, દુ:ખ દેખ્યા વિ જાય; હાઇ તા ભલપણુ કરે, નહિતર અલગા થાય. ઢાળ ૬૩ મી ( કહીએ મિલશે રે મુનિવર એહવા–એ દેશી ) કરમાં આગે બલીયા કાઇ નહિ, રાવ ૨. એક સાથેા રે; રૂખસણી સુતરું સુખનિદ્રા ભજે, ૨. ક કિયું કરે જગનાથા રમણી રગે રાતિ જગાત્રહી, ગાવે ગીત ઉદારા રે; વાજે માદલ ધો ધોકારશું, નાચે પાત્ર અપારા રે. ૬૦ સુભટ ઘણાં ઘર પાસે મુક્યા, રખવાલીને કાજો રે; વિવિધ પ્રકારે આયુધ ધારણા, શૂર રહ્યા સજી સાજે રૂ. ૩૦ કરી હુશીયારી કૃષ્ણે નરેસરુ, સુખ નિદ્રા વગે થાઇ રે; અન્ય કથાંતર એટલે વિતીયા, રૂખમણીને દુ:ખદાઇ રે. ક હેમરથ રાજા આગે જે હુતા, ઈંદુપ્રભા તસ રાણી રે; મધુ રાજાયે જોર કરી ઘણુ, સા રાણી ઘર આણી રે. ફ સાહવશે સા હેમરથ રાજીયેા, તાપસના વ્રતધારી રે; સુરગતિ પદવી લાધી રૂઅડી, કરણી તે લકારી રે. ક ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy