________________
એ ત્રીને
૧૪
ઉદર વસતા ગભ એ, રૂખમણું મન ઉતહાસ હો; ભા. આરસા પ્રતિબિંબ છ્યું,
પેટ ન પીડા તાસ હ. ભાટ ભા. રર ગર્ભ વધે દિન દિન પ્રત્યે, ઉદર ન વાધે રંચ હે; ભા.. ત્રિવલી પેટે વિલોતાં,
શેક્ય લખ્યું પ્રપંચ હે. ભાવ ભાવ ર૩ એ છે જુઠા પટપટા, નહિં ગર્ભ અહિનાણુ હે; ભા. પણ તો માથે માથું મુંડતાં,
4 જાસ સયલ સયાણ છે. ભા. ભા. ૨૪ સાચાને સેચ નહિ, જુઠા એચ અનેક હે; ભાવ સાચા સરલ સ્વભાવીયા,.. .
સોચ ન વ્યાપે એક હે. ભાવ ભાવ ૨૫ દિન પુરે સુત જનમી, શુભ વેલા શુભ વાર હે; ભાવ રૂખમણ અતિ સુખ પાઈયે,
પરીયણ હરખ અપાર હે. ભાવ ભાવ રદ પુરુષ વધાઉ આવીયા, ભૂપતિ પાસે જામ હે; ભાવ પ્રભુજી પઢયો પેખીયે,
પગલે બેઠા તામ છે. ભા ભા રહા ભામાના પણ આવીયા, મોટા પુરુષ પ્રધાન હે; ભા શીરાણે તે જઈ કીયો, બેસણુને મંડાણ છે. ભાટ ભા. ૨૮ જેહના ઠાકુર જેહવા, તેહવા ચાકર હોય છે; ભા. જ ન પતિ માનવી,
એ તો પ્રત્યક્ષ જોય હો. ભાવ ભાવ ર૯ એટલે જગપતિ જાગીયો, ઉઠી બેઠે હોય છે; ભા. ચિરંજીવ કહી બોલીયા,
. . રૂપાણીના નર સાય છે. ભાટ ભાવ
૨૫