SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ હાલ સાગર શિર પર મુગટ ધર્યો વાંકડો, - આંકડે બીડયો સનાત રે, કેડે કટારો રતને જડચો, આવી બેઠે થે ઉછાહ ૨. રા. ૪ હય સાજે કરી સાજ, પાખરીયા ઘમરોહ રે; અપરાજીત આદે કરી, શુરા સુભટની કેડ રે. રા. ૫ સિંહનાદ અતિ , ઘુક્ત આ રણ સીમ રે; બદલ પગ પાછા ખસે, અધિક દેખી બલ ઈમ રે. રા. ૬ મગધનરિદ એમ ઉરે, ઇણે કટક ઉજમાલ રે; કહે હંસક મુજ આગલે, કેણુ સુભટ ભુજાલ રે. રા એહવે હંસક કર ઉચા કરી, દેખાડે સુણ ભૂપાલ રે, કમેન છેડા જે રથ તણા, એ અનાદર રસાલ રે. રા. ૮ નીલા અચરથી જે હવે, એ ધમપુત્ર પાણી રે; ધવલ અવે અનજી, ધનુર્વિદ્યા તણે જાણ રે. ર૦ ૯ નીલુ૫લ અવે એ ભીમના, ઉભા કેપે વિકરાલ રે; સવનવણે અશ્વ એ સહિ, સમુદ્રવિજય દયાલ રે. શ૦ ૧૦ હસલે ઘડે ઉમે કટકમાં, ગરુડ ધ્વજે શેવિંદ રે; દાહિષ્ણુ પાસે તિમ રામજી, તાલધ્વજે ભટ ચંદ રે. શ૦ ૧૧ ઇસ દેખાવે સુભ એ, પાર વગર અનેક રે; મગધેશ સુણી ધનુષ આફલે કેપ ધરી અવિવેક રે. રા... ૧૨ જુવરાય મગધ નરિદને, જવન નામે કહાય રે; વસુદેવસુત અંકુરાદિક ભણું, હણ કાજે તે ધાય રે. રા. ૧૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy