________________
૧૭૨
હરિવંશ ઢાલ સાગર
જાએ વેગે મ લાવે વાર, રણમાંહે રહેજો હુશીયાર; એમ સુણી રાજી થયે મનમાં,
પહેર્યો સનાત કછોટે તનમાં. ૩ કરણ કર્યું સમ છે તેજ, જગ દેખતાં ઉપજે હેજ; રથ બેઠે કરવા કાજ, હાથ મુગલ લેઈ મહારાજ. ૪ નાગ સસરે સાનિધ્ય કારી,
આવી રથે બેઠે અધિકારી; વળી દેવ ઘણું તસ લાર,
કર્ણ આવ્યા થઈ હુશીયાર. ૫ ગંગેવ ગએ ગુણખાણી, કણ રણ ચડો એમ જાણી; આવી ભેળા થયે ઉમાહિ, મુસંડી હલ હાથમાં સાઈ. ૬ રણથંભ આવીને રાખ્યો, કર્ણ જાદવ ઉપર કેપ્યો; દેખે કણ કેરી અધિકારી, નાઠા સુભટ હતા જે ભારી. ૭ ત્રાસ પામી આવ્યા હરી પાસે,
પાયે લાગીને વચન પ્રકાશે; આવ્યા કર્ણને ભીષભ દયે,
પ્રભુ અમથી તે કાંઈ ન હોય. ૮ ભીમ ગદા લઈને સનર, અર્જુન ઉભે બાવલી શૂર; સજજ થયા રણ રમવાને કાજ,
તવ વજે યુધિષ્ઠિર મહારાજ, ૯ ભીષ્મ પિતા ને કહ્યું છે ભાઈ,
ઈણુથી વહેતાં ન હૈયે વડાઈ; મારીએ તે મરીને નરકે જાઈયે,
તે માટે સામા નવ થાઈયે. ૧૦ તવ વસુદેવ ચઢીયા આપ, દશાર હાથ ગ્રહી રણું થાય; ઉગ્રસેન કેરી અધિકાઈ, ચાલ્યા વઢવાને દશે ભાઈ. ૧૧