SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ હરિવંશ હાલ સાગર ઝંડા કાપ્યા જેરશું, વીર્ય અનંત ભગવંત સિંધુસેન ભાગી ગયો, જિમ સિંહ દેખીને અજાના સંત. ર૦ ર૩ કૃણ પુછે પ્રભુને મને, સ્વામી અબ કિમ હોય; છિક આયા સુર સામે, હોંશ ધરી રે જેવે સહુ કોય. ર૦ ૨૪ હરી આરતિ દેખી કરી, માતુલી કહે છમ વાત; પ્રભુ હવણ જલ છાંટતાં, કાંઇ રહેશે રે વકને ઉપઘાત. - ૨૫ પ્રભુ પુજી પ્રણમી કરી, હવણ છાંટે તેણીવાર; જરા નાઠી લેટી ઉઠીયા, કાંઈ સુરા રે સુભટ શિરદાર, રં૦ ર૬ પ્રભુ રથરેણુ ફરસી જેહને, અંગે અડે તિલમાત; તેહના ઉપદ્રવ સવ ટલે અકથ્ય કથાની છે વાત, રં૦ ર૭ હાલ એ પટ પંચાશમી, પ્રભુ મહિમાની વાત બ્રહ્મચારી જિન બાવીશમે, ગુણસાગર ગુણ ગાત. રંક ૨૮ દેહા હવે જરાસિંધુ આપણુ, મંત્રી તેડયા તામ; નામે હાંસો હિંસક, ઉભા કરી પ્રણામ. યાદવસેન જિહાં અછે, જઇ આ કરી ગુ; સેના સાહમાં આવજે, વહેલા કરજે ગુઝ. નૃપ જુના જાણે સહિ, પૂણું પરાક્રમ માય; સમુદ્રરાયને વિનતિ, વૃદ્ધપણુને રાખે તેય. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy