________________
પક રીતે
કામદેવ મુર્તિ તણી, પુજા કરવા જાય હો ના અણુપુયા નહિં પરણુ, જઈ સુણ રાય હે ના ચં૦ ૨૦ કપટ તણે બલ અતિ ઘણે, કપટે વંછિત થાય હે ના વિષ્ણુરૂપ કેલિકસુત, રાયકુમરી વરે જાય છે ના ચ૦ ર૧ એહ વચને રાજા કહ્યો, કામ કરે તત્કાલ હો ના. પ્રબલ જેર ભાવિ તણે, કિસ્યુ કરે શીશુપાલ હો ના. ચં. રર નૃપ આદેશ લઈ કરી, સેવક લાગ્યા લાર હે ના.. વનદ્વારે ઉભા કરી, બાઈ કહે સુવિચાર હે ના ચં૦ ૨૩ આપણુ સહુ ઈહાં રહો, કુમરી વનમેં જાય હો ના. એકાકી નિજ સ્વામિની, સેવ કરે મનમાંય હો ના ચ૦ ૨૪ પહેલે વર એહ વાતને, બીજો પિઉને માન હો ના ત્રિજો શક ન પરાભવે, એથે પુત્ર પ્રધાન હો ના. ચં. ૧૫ નારી મનના વાલહા, એ ચારે વર દેખ હૈ ના " એકાંતે આરાધતાં, આપે દેવ વિશેષ હે ના ચ૦ ૨૬ જા પુત્રી ઉતાવલી, પુરે મને રથ કેડ હો ના સેવ ઘણી નિજ સ્વામીની, કરજે બેકર જોઈ હો ના. ચં. ર૭ સ્વામી એ પાઈએ, અણુસેવ્યો અતિ દૂર હો ના એહ શીખ મનમેં ધરી, રહેજે સ્વામી હજુર હો ના. એમ સુણી વનમે ચલી, ભય અતિ હૈડા મેજાર હો ના યુથ બ્રણ જેમ હરણુલી, જે દ્રષ્ટિ પસાર હો નાએ દ્રઢ સ્થાને આવી સતી, તરુ અંતર ભરી નયણુ હો ના. નિરખતાં પ્રભુ પાઈયે, અધિક મહાસુખ ચયન હો નાચ૦ ૩૦ એ ગુણ પચાશમી ઢાલ, મલયે તાતંત હો ના. ગુણસાગર કુણ લખી શકે, હરી કે ચરીત અનંત હો ના ચ-૩૧