________________
અંક બીજે
'૧૨૭
માતા નામે દેવકી હે, કરમેતી કહેવાય; બાપ ભલે વસુદેવજી હે, મહિમા કહ્યો ન જાય છે. હવે દ્વા૦ ૬ બંધવ મી બલદેવજી હા, દીસે કઈ હજાર; બહિન સુભદ્રા શેભતી હે, અજુનતસ ભરતાર હે. હર દ્વા૭ વિકમ શકતણે વહે છે, જે નહિં કેહને માન; " રિપુ કુલ કાલ કહાવીયે હે ગુણમણી કેરી ખાણ હે. હ૦ દ્વારા ૮ બાલપણે ઉપાડીયો છે, ગોવર્ધન ગિરી તેણુ , દુષ્ટ વ્યંતરી પુતના હે, ભાંડ કરી હરી તેણુ છે. હ૦ દ્વારા ૯ -જમુના જહેમેં ઝીલતાં હે, ના કાલી નાગ; ગજ જેઠીમામહ હે, પાયે જગસેભાગ્ય હે હ૦ દ્વા૦ ૧૦ સાયર તીરે સાધી હો, સાયરપતિ સુરરાજ; ધનદેવજીએ સારીયા હે, હરીના સઘલા કાજ હૈ હદ દ્વા૨ લોકત્રિલકાં રાખી હો, નેમનાથ જગદીશ; જેહને પાસે શેલતા હે, અતિશયવંત અધીશ છે. હ૦ દ્વા૦ ૧૨ એ જીભે કેમ વરણવું હે, હરીગુણ પાર ન કાય; સુરગુરૂ આપ વખાણતાં હો, અંતન પામે સાઈ હો. હ૦ દ્વારા ૧૩ નારદ વચન સુણી કરી છે, ભુવા ભતીજી દેઈ પરમ મહાસુખ પાઈયો છે, જ્ઞાની જાણે સાઈ હે. હ૦ દ્વા૨ ૧૪ ભુવા ભતીજીશું કહે છે, સાચી ષિની વાણ કિમ સાચી રૂખમણી કહે છે, દીધીવર આપ્યું છે. હ૦ તા. ૧૫ ભુવા કહે ઈમહિ કહ્યો છે, અયમતે રષિરાજ; મુજ સુણતાંવરપુછી હે, શ્રી ભીખમતુજ કાજ હ૦ દ્વા° ૧૬ સાધુ શિરામણ ગુણ નીલો છે, આથમતે અણગાર; એહવચન નહિ અન્યથા હે, સાંસે મ કર લિગાર છે. હ૦ દ્વારા ૧૭