SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ હરિવંશ ઢાલ સાગર કંપે ધરા પગલા તસુ રે લાલ, ઉડે રજ અતિ પુર રે; સે ઉઠી સભા અલગી થઈ રે લોલ, નિરખે ઉભા દુર રેસેટ આ૦ ર૩ કેશવ મુઠે ચાણને રે લોલ, ના ધરતી એટ રે; સેટ વજ જેમ શકેશને રે લોલ, પડી ગ્રહે કેણુ ચેટ રે. સા. આ. ૨૪ સાત ધસુષ્ય પાછો પડયો રે લોલ, તિણ ઘાતે ચાણુર રે; સે. સાસ લઈ ચાણને રે લાલ, કૃશ્ન હંકારે સુર રે. સેટ આ૦ ર૫ કેડ ઝાલી નિજ જાનમું રે લાલ, - બાંહે શીષ નમાય રે; સેવ હૈડે હણી મુઠસું રે લાલ, કિશુ હરી જેર ખમાય રે. સેઆ૦ ૨૬ મેઢે લોહી નાખ રે લાલ, ફાઠી દેખી આંખ રે; સેવ પ્રાણુ છાંડયા પાપીએ રે લોલ, હરી પણ દીધ નાખ રે. સેટ આ૦ ૨૭ હાલ ભલી ચાલીશમી રે લોલ, યુદ્ધ કરી બહુ ભાત રે; સેટ ગુણસાગર હવે કંસની રે લોલ, આગે ની સુણે વાત રે. સે. આ ર૮ દોહા કંસ હવે ભય કેપથીબોલે કંપિત દેહ; આલસ તજી ગોવાલીયે, મારે ઉભે એહ. જેણે એ પાપી પિષીયા, તે પણ મારે નંદ; ગ્રંથ ગ્રહે સહુ તેહને, કાઢે ઘરને કંદ. ૧ ૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy