________________
હરિવંશ હાલ સાગર નંદ સદન સુખ હેત, માતા ધરીય સંકેત; મુ તુમ ભણુ એ, આરતિ મને ઘણી એ. ૯ પણ ન કરે તુજ ગેર, કંસ તણે ભય જેર; તુજ વિરહાતુરી એ, રહે મથુરાપુરી એ. માસ માસને છેહ, માતા ધરી મન ને; આવે વિલખતી એ, તુમ મુખ નિરખતી એ. નંદ જદ નાર, સખીય પણે સુવિચાર રાખે હેત ધરી એ, હેજ ઘણે કરી એ. વસુદેવ આપણે તાત, મુજ મુકે વિખ્યાત; કંસ કારણ પખે એ, વાત ન કે લખે એ. બાંધવ દસે દસાર, જાદવને પરિવાર, તુજ શીર રાજ તે એ, જગ જસ ગાજતે એ. ૧૪ હું વડ બંધવ સાર, ગુપ્તપણે સુવિચાર રહું મન નેહથી એ, પ્રેમ વિશેષથી એ. દાસી ભણું કરી રસ, તિણું કારણ તુમ ઈશ; અલિક ગુને કહે એ, વચ્છ વિર સહિ એ. ૧૬ હાલ નવત્રીશમી સાર, પા ભેદ મેરાર ફરી પુછે ઈસ્યું એ, ગુણસાગર કિસ્યું એ.
દેહા હવે પુછે બલભદ્રને, કિમ મુકયે મુજ તાત; કારણ વિણ ઈહાં કણે, તેમ ભણે સહુ વાત, વલતું બલભદ્ર કહે, વાત સવી વિસ્તાર કંસે તુજ બાંધવ હણ્યા, કેપ ધરી તિવાર, ૨ તાત માત મથુરા રહે, કંસ તણે હઠ જેર; સેલ વરસ તે વહી ગયાં, કેય ન આવે નોર. ૩