________________
હરિવંશ હાલ શાળા અલકમલ ડી ગય રે બાલા, સામ મારો જાગશે જાગશે તને મારશે મને બાલહત્યા લાગશે. જહાજમહ૦૧ કાનવાયનહિં તે વાટ વિરાસીયો રે નાગણ,
નહિં તે મારગ ભુલી; નહિં તે મારે કાહા ઘટિયા, હું એણે મારગ આવી. જલ૦ જે
નાગણીવાચ– " કિહાં તમારા બેસણા રે બાલા, કુણ તમારો ગામ રે; કુણુ રાયના ચલણ ચાલે, મ્યો છે તમારા નામ રે, જલ૦
કાનવાચમથુરા હમારે બેસણું રે નાગણ,
ગોકુલ હમારે ગામ રે; કંસરાયના ચલણ ચાલે, ગોવાલીયા હમારું નામ રે, જલ૦ ૪ નાગણ જગાડે તોરા નાહને, વલી કેસે જે વેસાસી; કંસશયથી હજુવટે રમતાં, નાહ તુમારે હારીયે રે. જલ૦ ૫ નાગણે નાગ માધન વાચચરણ ચેડી અંગે માડી, નાગણે નાહ જગાવીયે; - ઉઠને બલવંત બેઠા થાઓ,
બાલુડો હમ ઘર આવીયો રે, જલ૦ ૬
ઉઠયો હે મહીધર વિષ ભરે લેશને,
કે૫ ધરી તતકા ચ૦ આયે હે સન્મુખ હરીને ઉપરે, રેસ ભર્યો વિકરાલ ચ૦ સુર ૧૬ ના હો ઝાલી એલ તણી પરે, પામ્યો અધિકત્રાસ; ચ૦ ઉપર બેસી હે હય પરે વાહિએ,
જોર કિયે હરી પાસ. ચ૦ સુલ ૧૭