________________
હરિવંશ હાલ સાગર
નિ:કારણુ વૈરી કહ્યા રે લાલ, મૃગ મચ્છુ મારણહાર, સુત્ર ગુણ હતાં વિષ્ણુ સાધુને લાલ, નીચ દહંત અપાર. સુવ મેર ૩ર
ખેલ કરી પ્રભુ પાલણે રે લાલ, સુખે સેવંતાં લીધ; સુદ ગગને ચઢયે તે દેવતા રે લાલ, જાણો કારજ સીધ. મુમેટ ૩૩. અવધિજ્ઞાન પ્રયું રે લાલ, જાણે ભેદ દયાલ, સુર લેશ માત્ર બલ ફેર રે લાલ,
' સુર ચાંયે પયાલ. સુહ મે ૩૪ સુતેસિંહ જગાવીયો રે લાવ, અહિ મુખ ઘાલે હાથ; . - કિમ સુખ પાવે બાપડે રે લોલ, જે રેડે જગનાથ. સુવ મેર ૩૫.
એટલે સુરપતિ આવી રે લાલ, સુર છોડયા વિણુ કાજ; સુત્ર રાખ રાખ જગ રાજીયા રે લોલ,
તુમહિ ને સહુ લાજ. સુહ મે ૩૮છોડાવ્યો તે દેવતા રે લાલ, પામે નિજ અપરાધ; સૂત્ર આગલ ઉભા વિનવે રે લાલ, કિધા ને ફલ લોધ, સુવ મે ૩૭ પઢાવ્યા પ્રભુ પાલણે રે લાલ, પાખર સુરની કેડ; સુત્ર સેવા કારણુ મુકીયા રે લાલ, ઈદ્ર નામે કરજેડ. સુ મેટ ૩૮ ખેલી ખ્યાલ ઘર આવીયા રે લાલ, બાલગે પાલનરંદ; સુ ઘર ઘર હવે વધામણા રે લાલ, ઘર ઘર પરમાનંદ. સુ. મે. ૩૯ શ્રી હરી વસે વિરાજીયો રે લાલ, નેમ જીણુંદ દયાલ; સુત્ર પ્રબલ પ્રતાપ મહાબલી રે લાલ, હલધર કૃણુકૃપાલ, સુમે ૪૦
હાલ ભલી છત્રીસમીરે લાલ, પત ગુણત સુખદાય; સુત્ર લીલા તેમજણુંદની રે લાલ, ગુણસાગર ગુરૂરાય. સુવ મેર ૪૧