________________
જેથી સુધરશે સંસાર... ભવિ પ્રાણિયા... એ સિદ્ધચકનાં આધારથી રે, કાંઈ ભવિ ઉત્તરે ભવપાર સમર્યા સંકટ ઉપશમે રે. ભવિ પ્રાણિયા... લહીએ વાંછિત ભોગ રે, પામી સર્વ સંજોગ રે, કષ્ટ નિવારે એહ રે, વળી રોગ રહિત કરે દેહ રે. ભવિ પ્રાણિયા...
(૮) પ્રભાતે રુડા સિદ્ધચકને નિત્ય સેવીએ, જાએ ભવોભવ રોગ.. પ્રભાતે.. મયણા શ્રીપાલ સેવ્યો, રોગ કાઢયો તત્કાળ.. પ્રભાતે.. સંપદા સઘળી પામવા, તમે સેવો થઈ સાવધાન... પ્રભાતે... વિમલ યક્ષ સાન્નિધ્ય કરે, ચક્રેશ્વરી કરે તારી સહાય... પ્રભાતે. સંભવ મંડળ સેવજો, ઉતરશો ભવપાર... પ્રભાતે...
દિવસ દીપે આજ મંગલકારી, હાં રે નવપદની બલિહારી... દિવસ.. હાં રે ભવિ પ્રાણી પાપથી ધ્રુજો હાં રે નવપદજીને વધાવો... દિવસ.. હાં રે થાળ ભરી મોતીડાં લાવો, હાં રે તુમે નવપદજીને વધાવો.. દિવસ..
/ ૩ઝ હૈ મહેં નમઃ || શ્રી સિદ્ધવચારપૂગનવિધિઃ ||
यस्य प्रभावाद्विजयो जगत्यां, सप्तांगराज्यं भुवि भूरिभाग्यम् ।
परत्र देवेन्द्रनरेन्द्रता स्यात्,
तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ॥१॥ જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય છે, સાત અંગવાળુ રાજ્ય મળે છે અને સૌભાગ્યનો લાભ થાય છે, તેમજ પરભવમાં દેવેન્દ્રપણું અને ચક્રવર્તીપણું મલે છે-તે શ્રી સિદ્ધચક્ર ભગવંત - અમને સિદ્ધિ આપો !
97)