________________
ગુણ પચવીશે જે ભય, સમતા રસ નહાવે ભાવ વાચક ત્રીજે ભવે, અવિચલ પદ પાવે... પાઠક.. I૬
માનવ દાનવ દેવતા, જેહના ગુણ ગાવે, માણેક હરખે તેહને, નિત નિત શીષ નમાવે... પાઠક... I
મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે | મુનિ પદ પૂજા
( દુહો કર્મશત્રુ હણવા ભણી, પહેર્યો મુનિવર વેશ
ભવ્ય જીવ પ્રતિબોધતાં, વિચરે દેશ વિદેશ ૧ આણા શ્રી અરિહંતની, શિર પર વહતા જેહ તેહ શ્રમણને સેવતાં, લહીએ શાશ્વત ગેહ ૨ |
ઢાળ (રાગ : ગોડી-તોરણ આઇ કયું ચલે રે....) ધન ધન મુનિરાજને રે, સાથે જે શિવપંથ સલુણા બહિરંતર ગ્રંથી તછરે, જેહ થયા નિગ્રંથ સલુણા ૫૧ જિન જિમ મુનીવર વંદીએ રે, તેમ તેમ નાસે પાપ સલુણા
પરિષહ ઉપસર્ગ સહે રે, સોહં પદ કરે જાપ સલુણા | પાપ નિયાણાથી દૂર રે, પરિહરે આઠ પ્રમાદ સલુણા સંવરમાં વર્તે સદા રે, નહિ જસ હર્ષ વિષાદ સલુણા
પંચ સમિતિ સમિત્તા રહે, પાલે પચાચાર સલુણા
ટાલી દોષ બાયાલને રે, શુદ્ધ લો આહાર સલુણા ||૪|| ઘોર અભિગ્રહને ધરે રે, વારે અતિક્રમ ચાર સલુણા વ્રત દૂષણ નવિ આચરે રે, તે મુનિ તારણહાર સલુણા
સમતા સંગ શું જે રમે રે, દમતા ઈન્દ્રિય ગ્રામ સલુણા
સ્યાદ્વાદ મત જાણતાં રે, સત્તાવીશ ગુણધામ સલુણા ખંત્તિ મુત્તિ બ્રહ્મ શૌચતા રે, અwવ મદવ સત્ય સલુણા અકિંચન તપ સંયમી રે, ધર્મ ધરે દશ નિત્ય સલુણા
આગમને અભ્યાસતા રે, ષટકાયનાં પ્રતિપાલ સલુણા યોગવહન ક્રિયા વદે રે, ઠંડી સવિ જંજાલ સલુણા
(૩ણી
પા
-i
||૮||
587)