________________
સકલ કર્મમલ દૂર કરીને, પૂરણ અડગુણ લે સંગી, નિગણ પર્યાયે બોલતે, જિનમતમેં હી સતભંગી.. સિદ્ધ.... ૩
સ્વ દ્રવ્ય હી ક્ષેત્ર કાળ, સ્વભાવે સ્વપર સત્તાગિન જ્ઞાની, નિજગુણ હી અનંતે શક્તિ, વ્યક્તિ કર મન માની.. સિદ્ધ... I૪ો એક અનેક આદિ અનાદિ, અંતરહિત જિનવર વાણી, નિજ આતમ રુપે અજ અમલ, અખંડિત સુખ ખાની... સિદ્ધ... પો
( દુહો પ્રદેશાંતર ફરસે નહિ, એક સમય ગતિ જાસ |
સદાનંદમય આત્મા, પાવે શિવપુર વાસ છે ઢાળ (રાગ : ભૈરવી તથા કાફીયા ગજલ-મુખ બોલ જરા...) તું ખોજ જરા મન લાય ખરા, સિદ્ધ ઓર નહિ, તું ઓર નહિ-ટેક અતિ પૂજ ખરા સિદ્ધચક્ર ઘરા, નિજ કારણ માન અભંગ ધરા, જલ પૂજા કરે, સબ પાપ ઝરે. સિદ્ધ... III ઉપાદાન તુહી સિદ્ધરુપ વહી હૈ, નિમિત્ત ખરી સિદ્ધચક્ર મુહી, જબ ધ્યાતા ધ્યેય અરુ ધ્યાન મિલે.... સિદ્ધ.... બંધન છેદ અસંગ લહી, ગતિ કારણ પૂર્વ પ્રયોગ કહી, જબ ગતિ પરિણામકા રાગ હૈ. સિદ્ધ... ૩. એક સમય ગતિ ઉર્ધ્વ કરી, થિર રુપ ભયે સબ વિપ્ન જરી, જબ જ્યોતિસે જ્યોતિ મિલે સુધીરો... સિદ્ધ... ૪ નિર્મળ સિદ્ધશીલાથી સહી, એક જોયણ લોકનો અંત કહી જબ સાદિ અનંત સ્વરુપ ગહી... સિદ્ધ.... પI સુખકી ઉપમા જગમેં નહિ, તિણ કેવલ જ્ઞાની શકે ન કહી જબ સહજ સમાધિકે રંગ લગે. સિદ્ધ... #દ ા રુપાતીત સ્વભાવ ધરે, શુદ્ધ કેવલજ્ઞાન હી દર્શ વરે, જબ આત્મારામ આનંદ ભરે. સિદ્ધ... ના
કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણે જાણવા
574