________________
કાવ્ય રમણાત્મગુણેષુ હિ યત્ર વૈ, વિગતનૂતન કર્મપથં ચ યતઃ જગતિ છવસમૂહ સુવલ્લભં, સુલલિત ચરણ હદિ ધારયે મંત્ર : ૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, ચારિત્રપદલાભાર્થે પૂજાથે ચ જલાદિક યજામહે સ્વાહા
તપ પદ પૂજા
( દુહો દ્રવ્યભાવથી તપ તપે, સકલવિઘ્ન દૂર જાય
પચ્ચાશ લબ્ધિ ઉપજે, જય જય તપ મહિમાય તપ તપતાં કષ્ટો ટળે, દુઃખો દૂરે જાય
સર્વકર્મ દૂરે ટળે, પગ પગ મંગલ થાય છે ! તપનાં ભેદ અનેક છે, તપનાં બાર પ્રકાર, પૂજો વંદો તપસ્વીને, તપ તપશો નરનાર ૩ .
ઢાળ (રાગ : નમો રે નમો શ્રી શત્રુંજય ગિરીવર...) પૂજો વંદો તપ ગુણ ધારી, તપ તપશો જયકાર રે, તપ તપતાં અઠ્ઠાવીશ, પચ્ચાશ-લબ્ધિ પ્રગટે સાર રે... પૂ.. ૧
સર્વ શુભાશુભ ઇચ્છારોધક, તપથી શક્તિ પ્રકાશે રે, નિષ્કામી થઈ કાર્યો કરતાં, તપ છે જાણો પાસે રે.. પૂ... ૨ દેવ-ગુરુને સંઘની સેવા, ભક્તિ તપ છે વેશ રે, ધાર્મિક કર્મ કરતા સંકટ-સહવાં દુઃખો કલેશ રે.. પૂ. સેવા
આત્માર્થે પરમાર્થે પ્રવૃત્તિ, કરતાં ભય નહિ ખેદ રે,
દ્વેષ ન પ્રગટે તપ એ તપતાં, નાસે મોહનાં ભેદ રે... પૂ. ૪ | મન વાણી કાયાની શુદ્ધિ, ધરવી તપ જયકાર રે, સર્વ શુભાશુભ ફલની ઇચ્છા, ત્યાગથી તપ છે ઉદારે રે.. પૂ. પા
તીર્થંકર ત્રિજ્ઞાની પણ જે, તે ભવ મુક્તિ જાણ રે,
તપ તપતાં જાણીને ભવ્યો, તપ તપશો ગુણખાણ રે.. પૂ... દા. મરણ જીવનપર નહિં આસક્તિ, સર્વ સમર્પણ થાય રે, પરમાર્થે જીવનની કરણી, શુદ્ધોપયોગે સુહાય રે... પૂ. Iળા
569)