SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિરુપાદિક ચૌદ ગુણોનાં, ધારક યોગી જ્ઞાની રે, સમપ્રમુખ દશધર્મનાં ધારક, સમભાવીને ધ્યાની રે. પ્રેમ... છેલા બાર ભાવના ચાર ભાવના, ભાવે વિકથા વારી રે, ચાર અનુયોગને વર્તાવે, સર્વ પ્રમાદને વારી રે.....પ્રેમે.. ૧૦ કરવું કરાવવું ને અનુમોદવું, જે જે યોગ્ય તે કરતાં રે, ગાડરિયા પ્રવાહે ન ચાલે, સ્વતંત્રતા દિલ ધારે રે.. પ્રેમે. ૧૧ સૂત્રો શાસ્ત્રો ગ્રંથો આદિ, પરંપરા સહુ જાણે રે, અનુભવથી એક નિશ્વયધારી, સંઘનું ઐકય જે માને રે. પ્રેમે.. I૧૨ નિશ્ચયને વ્યવહારે વર્તે, સંઘના ઐક્યને સાંધે રે, એવા આચારોને વિચારો, બોધિ ગુણોથી વાધે રે..... ૧૩ સારણ વારણ ચોયણને જે, પડિચોયણ ગુણધારી રે, જે શ્રુતકેવલિ સ્વપર સમયના, જ્ઞાતા ગુણગણ ધારી રે.... પ્રેમ.. ૧૪ તીર્થકર સમ સૂરિ કરે તે ક્ષેત્રને કલ્પાનુસારે રે, ધર્માચારમાં જેહ સુધારો, કરતાં સ્વાધિકારો રે... પ્રેમે.. I૧૫ા પડ્યા પડતા શુદ્ર પ્રભેદો, ટાળે ઉદાર વિચારે રે, બાહ્ય રાજ્ય સમ ધર્મ રાજ્યનાં, ઉન્નતિ હેતુ ધારે રે... પ્રેમે. I૧૬ ચારનિક્ષેપે સૂરિવર પૂજો, વંદો ગાવો વ્યાવો રે, બુદ્ધિસાગર પરમ પ્રભુતા, પરમાનંદને પાવો રે.... પ્રેમે.. I૧૭. આતમ તે આચાર્ય છે, ઉપાદાન સ્વભાવે રે, લયોપશમને ઉપશમે, સાયિક ગુણગણ દાવે રે... આતમ... ૧૮ પૂજો વંદો ભાવથી, ગાવાને મન ધ્યાવો રે આત્મ સ્વભાવે સહજથી શુદ્ધોપયોગે સહાયે રે.. આતમ.. II૧૯ો આતમનાં એકતાનથી, સર્વ શક્તિઓ ઉદ્ધસે રે, બુદ્ધિસાગર આતમા, સૂરિપદ ગુણથી વિકસે રે... આતમ.. ૨૦ કાવ્ય સ્વપરશાસ્ત્રરહસ્યનિવેદિનઃ ચરિતપંચવિધાચરણાનપિ, જિનસુધર્મધુરીણતયા સ્થિતાન, સકલ સૂરિવરાન પરિપૂલે છે મંત્ર : ૩ હીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય, શ્રીમતે સૂરિવરાય જલાદિકં યજામહે સ્વાહા | 559.
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy