SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય ભમતાં ભવે ગિરિ ઉપલ ન્યાયથી, આયુ વિણ સાતની અભાવે અન્તઃ કોડાકોડી અયર સ્થિતિ હોય ત્યાં, નિબિડ રાગાદિ મય ભાવે ગ્રન્થિ પાવે...... રમણ-૨ ભવ્યજન ભેદતા પરકરણ યોગથી, સન્નિ પણદિ પત પાણ ભાગયુણ સ્થિતિતણા ભાવ અભિવૃધ્ધિથી, કરત અનિવૃષ્ટિ કરણા વસાની....... રમણ-૩ મધ્ય જે અંશ અંત:કરણ તેહના, આવે શણ પ્રથમ સ્થિતિ ઉડાવી લહતદર્શન મુદ્દાશ્રય તદા સંપજે, સુભટ અરિજ્ઞાત ઉપશાન્તિ પાવી.... રમણ-૪ અર્ધપુદ્ગલ પરાવર્ત ભવ જીવને, દેવગુરુ ધર્મ શ્રધ્ધાન પ્રકટે ભેદ સડસઠ સુણો તાસ નિશ્ચલ વસી, નેમીસૂરીશ પદ પદ્મ નિકટે.... રમણ-૫ દુહો વિતથ દષ્ટિ શરુઆતમાં, લહે ઉપશમ સમકીત; તેજ વિધાયક પુંજનો, કર્મ શાસ્ત્રની રીત 11911 ઉપશમી જીવ ન તે કરે, અપૂર્વ કરણી કલ્પ; ક્ષય ઉપશમ રુચિ રતિણે, સમય વિચક્ષણ જલ્પ ॥૨॥ આગમ તિમ નોઆગમે, દરિસણ પય પણિહાણ; જ્ઞાતા ઉપયોગી ધુરે, અનાભોગ પર જાણ 11311 ઢાલ-૨ જી (સેવો ભવિયા વિમલ જિનેસર.... એ રાગ) દર્શન ભાવ નિહાલો ચેતન, અપુનબંધક ભાવેજી; ઇગ દુતિ ચઉ પણવિહ સિદ્ધાન્ત, રુચિ ગુણએક સ્વભાવેજી... દર્શન.. ॥૧॥ દ્વિવિધ નિસર્ગ તથા ઉપદેશે, ક્ષય શમ યુગ ત્રણ ભેદેજી; ચઉવિહ સાસાયણ પખ્ખવે, વેયગ સહ પણ ભેટેજી.... દર્શન.. ॥૨॥ વરસુર જીવિત રુચિવર બાંધે, અન્ય ન હેતું અભાવેજી; લક્ષણ શમ સંવેગ પ્રમુખ જે, વિકસે તસ અનુભાવેજી.... દર્શન.. ॥૩॥ પંચવાર ઉવસમય લહીજે, ક્ષાયિક રુચિ ઇગ વારાજી; ક્ષયોપશમ સંખ્યાતીત વારા, વારો પણ અતિચારાજી.... દર્શન.... ॥૪॥ (522)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy