________________
||૨||
૩ો.
નૃપ તેડાવી તેહને પૂછે, તે કહી સઘળી વાત રે, ભાણેજ છે એમ જાણીને, હરખ્યો સાતે ધાત રે...... શ્રીપાલ.... I.
બને શેઠ સાથે મારવા, નરપતિ આપે આદેશ રે, કુંવર તેહને છોડાવીને, રાખે પ્રીત વિશેષ રે... શ્રીપાલ.... નેતા નવપદ ધ્યાને સુખ લહે, જ્યાં જાય ત્યાં શ્રીપાલ રે, હેમલત્તાશ્રી સિદ્ધચકનાં, ગાવે ગુણ રસાલ રે... શ્રીપાલ... I૯ો
(૭) એક દિન રચવાડી
(રાગ : પાવા તે ગઢથી ઉતર્યા રે...) એક દિન કુંવર રચવાડી ગયો રે કુંવર સોભાગી, મલ્યો સાર્થવાહ તે વાર રે કુંવર વડભાગી...
I/૧ પૂછતાં જાણી વાતડી રે કુંવર સોભાગી, ગુણસુંદરી મનોહાર રે કુંવર વડભાગી.. ત્યાંથી આવ્યો નિજ મહેલમાં રે કુંવર સોભાગી ધ્યાવે સિદ્ધચક મનોહાર રે કુંવર વડભાગી.... દિવ્ય હારનાં પ્રભાવથી રે કુંવર સોભાગી
ગયો કુંડલપુર શ્રીપાલ રે કુંવર વડભાગી.. વીણા વાદે છતી કુંવરી રે કુંવર સોભાગી વરે વામન તત્કાલ રે કંવર વડભાગી... રાય પરણાવી નિજ બેટડી રે કુંવર સૌભાગી,
ત્યાંથી જાયે કંચનપુર ગામ રે કુંવર વડભાગી.... પરણ્યો તિલક સુંદરી રે કુંવર સૌભાગી પછી ગયો દલપતન ઠામ રે કુંવર વડભાગી.....
પરણ્યો સમસ્યા પૂરીને રે કુંવર સોભાગી
શૃંગાર સુંદરી સખી સાચા રે કુંવર વડભાગી. રાધાવેધે જયસુંદરી રે કુંવર સોભાગી, તેડનો પણ તે થયો નાથ તેહને પણ તે થયો નાથ રે કુંવર વડભાગી...
થાણાપુરે તે આવીયો રે કુંવર સોભાગી, વસુપાલ રાજા આપે રાજ રે કુંવર વડભાગી..
(૧ના હેમ નમે સિદ્ધચકને રે કુંવર સોભાગી સર્વમત્રમાં તે શિરતાજ રે કુંવર વડભાગી..
- 416
I/૪
||પો.
I૮
II૯ો
I૧૧ |