________________
સાંભર્યા દિવસગિરિ ભૂમિ ફિરતા, દેખતા કામ નીઝરણ ઝરતા સાંભલી મોર ટિંગાર કરતા, સુખલહ્મા, નીપ યુ સીંસ ધરતા ૫૭ જન્મભૂમિ તે સાંભરી, રોચો કરી પોકાર
||૫૮]
ધાઇ આવ્યો નૃપ કહે તે, તુઝને વણ પ્રકાર ? તે કહે જે ‘તુમ્હે સુખ દીઆ, મુઝ હોએ દુ:ખ પરિણામ બંધુ વિરહ જો ટાલો, ફરિ આવું તુમ્હ ઠામ' બોલ લેઈ મોકલે તેહ રાજા, બંધુ મિલિયા સુખ દિવાજા એકદા નગર વૃતાન્ત પૂછે, કહોને તે કેહવું, તિહાં કિસ્સુ છે ? ઇહાંથી તિહાં ઋદ્ધિ બિમણી, ત્રિગુણી ચોગુણી મિત્ત તે કહે ઇંદુ ને બિંદુએ, વર્ણસગાઇ મિત્ત
ઉપમા વિણ ન કહી શકે, જિમ તે પુરનો ભાવ તિમ જિન પણ ન દેખાવે, ઇહાં શિવસુખ અનુભાવ ૫૬ના તોહિ પણ અતિ નિરાબાધ સેઠ, સુખ અધિëતરાદિકતે હેઠી જાવ સવ્વટ્ઝ, શિવસુખથી જાણુ, વીતરણે કહ્યુ તે પ્રમાણ સંપૂરણ સુરનર સુખ, કાલત્રય સંબંદ્ધ અનંતગુણ શિવસુખ અંશ, અનંત વરગન વિલદ્ધ સિદ્ધ સરસુ સુખ સારિઆ, વિસ્તરી નિજગુણતા સાર શીતલભાવ અતુલ વર્યા, જ્ઞાનભર્યા ભંડાર ।।૬૨ા
સિદ્ધ, પ્રભુ, બુદ્ધ, પારગ, પુરોગ, અમલ, અકલંક, અવ્યય અરોગ અજર, અજ, અમર, અક્ષય, અમાઇ, અનઘ, સક્રિય, અસાધન અયાઈ ૫૬૩॥ અનવલંબ, અનુપાધિ, અનાધિ, અસંગ, અભંગ અવશ, અગોચર, અકરણ, અચલ અગેહ, અનંગ અશ્રિત, અજિત, અજેય, અમેય અભાર, અપાર અપરંપર, અજરંજર, અરહ, અલેખ, અચાર
પરમપુરુષ, પરમેશ્વર, પરમપ્રભાવ પ્રમાણ પરમજ્યોતિ, પરમાતમ, પરમશક્તિ, પરમાણ
॥૬॥
૫૬૪||
અભય, અવિશેષ, અવિભાગ, અમિત, અકલ, અસમાન, અવિકલ્પ, અકૃત અદર, અવિધેય, અનવર, અખંડ, અગુરુલઘુ, અચ્યુતાશય, અદંડ
115411
પરબંધુ, પરમોવલ, પરમવીર્ય, પરમેશ પરમોદય, પરમાગમ, પરમઅવ્યક્ત, અદ્દેશ ॥૬॥
||૫૯ ||
જગમુગુટ, જગતગુરુ, જગતતાત, જગતિલક, જગતમણિ, જગત ભાત જગશરણ, જગકરણ, જગતનેતા, જગભરણ, શુભવરણ, જગતે જેતા કલા
398