SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ લહહુ જિમસયલ વિસજલહિપતીરા-ચઉદપૂરવા ભલે હર, વાહિ અહિચોર હરિ હસ્તિ સુજિનવકારુ નિત ગુણઉ મણિસત્યિ-ચઉદપૂરવ આગામિક સૂરિઇદ જિણપહવયર્ જો સુણઈ સો લહઈ સુહરયમૂ-ચઉદરપૂર ૪) શ્રી જિનવલ્લભસૂરિ રચિત પંચપરમેષ્ઠિ નમસ્કાર માહાભ્યમાંથી નિયસિર ઉપર ઝાણ મસ્જ ચિંતવૈ કમલનર કંચનમયઅઠદલ સહિત તિણમાંહિ કનકવર તિહાં બેઠા “અરિહંત દેવ’ પઉમાસણ ફટિકમણિ સેયવસ્થપહેરેવિ પઢમાય ચિંતઉ નિયમણિ નિબ્બારિય ચઉગઈગમણપામિય સાસયસુખ અરિહંત ઝાણઈ તુમ હો જિમઅજરામર મુખ ૧/ પન્નરભેય તિહાં “સિદ્ધ બીયપદ' જે આરાઈ રાસ્તે વિદ્રુમ તણે પણ નિયસોહગ સાઈ રાતી ધોતી પહેરી જઈ સિદ્ધહિ પુલ્વદિસિ વલ સિદ્ધિ તિહાં નરહ હોઈ તતખિણ સયવસિ મૂલમંત્ર વસીકરણ અવરસહુ જગ ધંધ મણિમૂલ ઓસહિ કરઈ બુદ્ધિહીણજાચંધ (૨) દક્ષિણદિસિ પંખડી જપૈ નમો આયરિયાણં સોવનવણહુ સસસહિત ઉવએસણ નાણું રિદ્ધિ સિદ્ધિ કારણે લાભ ઉપર જે ધ્યાવાઈ પરિવિ પીલાવત્થ તેહ મનવંછિય પાવઈ ઈણ ઝાણઈ નવનિધિ હવૈ રોગ કદિ નવિ હોઈ ગજરથ હયવર પાલખી ચામર સિરજોઈ (૩) નીલવણ ઉવજઝાય સીસપાઢતા પચ્છિમ આરાહિ અંગપુલ્વ ધાગંત મોરમ પચ્છિમ દિસિ પખડી કમલ ઉપર સુઝાણ ગુરુલઘુ જે લખે વિદુર, તિહાંના બહુફલ હોઈ ભાવવિહુણા જે જપ, તિહાં ફલ સિદ્ધ ન કોઇ (૪) 388
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy