________________
૨૧ – નવપદજીનાં દુા.
(રાગ વીર જીનેશ્વર ઉપદિશે.) પહેલે પદ સિદ્ધચકમાં શ્રી અરિહંત પદ આવે રે શાસન સ્થાપી તારતાં તીર્થકર નામ સોહાવે રે શ્રી સિદ્ધચક આરાધીએ જેહ પ્રભાવે તરીએ રે આતમશુદ્ધિના કારણે તપ આંબેલનું કરીએ રે.... શ્રી સિદ્ધચક... ૧ કર્મરહિત જે આતમાં, શાશ્વત સિદ્ધ સ્વરુપી રે કરીએ તેહ ઉપાસના, નિરંજન ને અર્પી રે... શ્રી સિદ્ધચક . રા ઉપકારો કરેતે શાસને પ્રભાવક ગુણે સોહે રે તેહ આચારજ નિત નમું ભવિજનનાં મન મોહે રે... શ્રી સિદ્ધચક . tia ભણે ભણાવે શિષ્યને દર્શને સ્થિર કરાવે રે તે વિક્ઝાયને હું નમું ઉદ્ધારક એમ થાવે રે.. શ્રી સિદ્ધચક... ૪ રસીયા જ્ઞાન કિયામાં જે તપ તપે અહોનિશ ઘોર રે પંચમ પદે મુનિવર ભલા સાધતાં જેમ ઘન મોર રે..... શ્રી સિદ્ધચક... પા ભાડુ સહુ અનુષ્ઠાનમાં સમ્યગદર્શન સાચું રે ગુણ ઉજવલ તે ઉપાસીએ પરમ સંવેગે રાચું રે.... શ્રી સિદ્ધચક... દા વસ્તુ યથાસ્થિત દાખવે ચારિત્ર શુદ્ધ કરાવે રે દર્શન નિર્મળ રાખતું જ્ઞાનથી શિવસુખ પાવે રે.... શ્રી સિદ્ધચક... ૭ દેશને સર્વ આરાધીએ ચારિત્ર દોય પ્રકારે રે ચારિત્ર ત્રિભુવનમાં વડુ નમીએ ભાવ ઉદારે રે.. શ્રી સિદ્ધચક.... દા. તપ ગુણ તેહનો શોભતો જે સમતા રસે ઝીલે રે ભવ ક્રોડનાં કર્યા કર્મ જે મન નિષ્કામ તે પીલે રે.. શ્રી સિદ્ધચક. It પ્રગટે અડલબ્ધિ જેહથી સિદ્ધચક તે દિલ લાવો રે જિતેન્દ્ર વિજય તે પદ પામતાં મુક્તિ મંગલ સુખ પાવો રે... શ્રી સિદ્ધચક. ૧૦
320