SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ II૧ ૩ (૫૩) શ્રી વીરો રાજગૃહ કિલ સમવસૂતો ધર્મ વાર્તાભિધીતા તે નનું શ્રેણીકરાજ સપરિકર ઈતસ્તેન તસ્યાગ્ર ઉકતમ મહાભ્ય સિદ્ધચક્ર ત્રિભુવન વિતત ધ્વસ્ત સંસાર કૃઙ્ગ શ્રીપાલ પ્રબંધ પ્રભવત ભવિકા : સેવિતું તન્નિશમ્ય.... અહત રુપ વિચાલેડનુપમ ગુણમય, સિધ્ધ ગચ્છાધિ નાથો, પાધ્યાયાડપસ્તય બિમ્બે હૃદય સલિલ જે, પંડિતૈર્ચસ્તનીયમ સમ્યક્ત જ્ઞાન વાચં યમ ચરણ તપો દિક્ષ પશ્ચાદિ દિક્ષ ૩ હીં ભાજોડક્ષમાલા ગણયત સુધિયો વિંશતિ તન્નદાનામ.... રા. આચામ્યાનાં વિધેયં દિત્ત દુરિત તપો દગ્ધ સંસાર મૂલ માધિને માસી ચૈત્ર પ્રતિ દિવસૌ સાદર જૈન સારઃ શ્રોતવ્યયાગમાલ્વિ: સ્વહિત મુનિમુખાત સિદ્ધચદિ શિ સ્તત્ર પ્રોક્ત ક્વિાયા ભવયનિચિત્ત ધ્વસયેત સા ચ કર્મ.. સંપૂર્વેડસ્મિન્ન વિન્ને તપસિ ભવભિદા ચંદ્રહાસોપમાને દીર્ઘ સુદ્યાપન યે વિદ્ધતિ મુદિતા સિધ્ધચકાર્ચિનોહિ હંસારુઢાવિછિતે વિમલ સુરપતિ વ્યકીર્તિધતેષાં દેવી ચકેશ્વરી ગુરુ મુદય, સાધુ લક્ષ્મીસુકાનામ (૫૪) સકલ ધર્મનું કેન્દ્ર એ કહીએ, શ્રી સિદ્ધચક ગુણ મન વહીએ, તપનાં કરને સહીએ નિજાનંદ સ્વરુપ મન ધરીએ, નાભિથી એક નાળ અનુસરીએ, કમળ હૃદયે ધરીએ પાંખડીએ પંચ પરમેષ્ઠી સ્મરીએ, એકાકાર થઈ ધ્યાન જો ધરીએ, નાસિકાએ દ્રષ્ટિ ધરીએ, સ્વરુપ ધ્યાતા ગુણગણ ભરીએ, આસો ચૈત્રની ઓળી કરીએ, મુક્તિ રમણી વરીએ.... ૧ | પહેલે પદે અરિહંત વખાણું, ઉત્કૃષ્ટા એકસો સીત્તેર જાણું જધન્યથી વીસ પ્રમાણું ! તે મધ્યે નામ શાશ્વતા જાણું, રુષભ ચંદ્રાનન મનમાં આણું માનું આ ઉત્તમ ટાણું વરિષણને શ્રી વર્ધમાન, ચારે નામ દેવલોકે જાણ, પડિમા પ્રભુ બહુમાન જિનપડિમા જિનસારિખી માન, તે વિણ નહી કહીએ કલ્યાણ, અરિહંત આણા પ્રમાણપરા સિદ્ધ આચારજને ઉવઝાય, મહામુનિ સેવા નિર્મળ કાય, દર્શન જ્ઞાન સહાય ચારિત્ર તપથી શુદ્ધ થવાય, એ નવપદમાં સર્વ સમાય, વિધિથી નવનિધિ થાય, જિનવાણી તે અમીય સમાણી, ગુણમણિ ખાણી ભાવે તાણી, કલિયુગે કલ્પ સમાણી સેવે બહુ સુરનર વૈમાની, જ્ઞાન કવચ શ્રી મુનિ પરિધાની, આરાધો ભવિ પ્રાણી.. ૩ 230 I૪
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy