________________
II૧ II.
૧૨..
IIII
II૪.
(૩૮) સિદ્ધચક સદા આરાહિઈ, જિમ સુખ સઘલા અવગાહિઈ, મોટો મહિમા છે જેહનો, ભવભવ હું છું એહનો...
વિહુ કાળે જેહ છે જિનવરા, નિખેવે ચારે સુખકરા સિદ્ધચક સદા અરિહંતનો, જે શરણ અછે જગજંતુનો... સ્યાદવાદ સદા સોહામણો, નવપદ મહિમા છે અતિઘણો, તેહ ભાવે ભક્તિ કરી સુણો, એક ચિત્તે નવપદને ગણો.. વિમલ જલ સુર સાનિધિ કરે, ચક્કસરી સવિ સંકટ હરે, શિવસુંદરીને સહેજે વરે, જ્ઞાનવિમલ મહોદય વિસ્તરે...
(૩૯) રાગ : શંખેશ્વર પાસજી પૂજીએ અરિહંત નમો ગુણ સાયરું, જિન મોહ તિમિર દિવાય: અહર્નિશ તસ સેવા આદ૨, જિમ જલ્દી ભવસાયર તર.....
ચોવીશે જિનવર ધ્યાઈએ, તો પરમાનંદ ઝટ પાઈએ; • મનવાંછિત સુખ લેવા સહી, જિન ધ્યાન કદી છોડો નહિ.. કર્મોનો કંદ નિવારવા, જિમ આગમ હૃદયે ધારવા, શિક્ષણ વીર વાણી તણું, સુખ મેળવવા શિવપુર તણું...
ભીડભંજન શાસન દેવ ખરાં, નિત્ય સેવે ભાવે જિનવરા, કહે લબ્ધિ વિઘ્ન સવિ વારો, શાસન પરિતાપ નિવારજો....
I/૧
||૨
II3II
II૪
તેરા
વિરાગ અરિહંત પુજીએ, વરનાણ દર્શન લીજીએ સબ કર્મકલંક પરિહરીએ, અકલંક સિદ્ધ વધુ વરીએ....
શ્રુતજ્ઞાની અનુભવી આત્મા, નિજપર ભિન્ન મહાત્મા; ક્ષપકશ્રેણી આરોહતા, સવિ જિન થયા સિદ્ધાત્મા..... ષટદ્રવ્ય વસ્તુને ઓળખી, ગુણ પર્યાયે લક્ષણ લખી, પર પાંચ અજીવ અકારણી, આત્મજ્ઞાની ધર્મ ધારણી....
હે દેવ ! પરમાતમ કીજીએ, શિવ સુરનર ઈંદ્ર મન રીઝીએ, તિહીં જ્ઞાન શીતલ જસ લીજીએ, પરમાનંદ મય રસ પીજીએ....
||૩
I૪
-
22)