________________
I
II.
ચોવીશ જિનકેરા, પાય નમીયે સવેરા, કરે ગુણ ગણ ડેરા, પાપ હરતા જે ઘેરા
છત્રીસ ગુણ મેરા, ચૂરતા ભાવ ફેરા, ગુણ ગણ જસ અનેરા, આપતા મુકિત શેરા. આર . આગમ ગુણ દરિયા, છત્રીસ છત્રીસી ભરીયા, ચરણ કરણ વરીયા, મોહમાયાથી સરીયા ભવ જલધિ તરીયા, કર્મથી નૈવ ફરીયા, કુમત મતિ હરીયા, ભવ્ય જીવો ઉદ્ધરીયા...
વિમલેસર દેવા, તાસ કરતાં નિત સેવા, ગુણ ગણ ભરેલા, ભવ્ય વિઘ્નો હરેવા ચઝેસરી માતા, આપતી સર્વ સાતા, સૂરિ લબ્ધિ, સેવા શિવપુર જાતયા....
||૪|| (૨૩) રાગ ઃ જિન શાસન વંછિત, પૂરણ દેવ રસાલ.... ભવ ચક વિહંડણ, સિદ્ધચક સુખકાર, જો સેવા ધારે, ભવજલ કેરો પાર દુઃખ દોહગ વારે, ટાળે તસ ગતિ ચાર, શિવ સંપદ આપે, સવિ ગુણનો આધાર.
||૧|| અરિહંત સિદ્ધ સૂરિ, પાઠક મુનિવર ધાર, દર્શન સુખદાથી, જ્ઞાન ચરણ તપ સાર એ નવપદ ધ્યાને, કોટિ ભવ દુઃખ વાર, અધ્યાતમ ભરીએ, નિજ આતમ ભંડાર. આસોથી પ્રારંભ કરવા શાસ્ત્રની આણ, એકાશી આંબિલ, શુભ જીવનની લાણ ચઉ વર્ષ છ મહિના, જેહનું કામ પ્રમાણ, પડિકમણા આદિ, કરો વિધિ સુખઠાણ.
૩ ચકેસરી દેવી, વિમલેસર સુખકાર શાસન સેવામાં દત્ત ચિત્ત નિરધાર ભવ વિધ્ધ નિવારે, કરતાં શાસન સાર, સિદ્ધચક્રના સેવક, લબ્ધિ જાસ ઉદાર..
III
II૪ો .