________________
પંડિત દેવવિજય ગુરુ સેવક, કપૂરવિજય સુખદાયાજી...
૪
II૧
||૨||
શાસન નાયક શિવસુખ દાયક, અતિશયવંત ઉદારજી, વીરજિન ભાખે પર્ષદા સાખે, પૂછે શ્રી ગણધારજી નવદિન તપ વિધિ શિવસંપદ, નિધિ સિદ્ધચક ગુણમાલજી, આરાધે તપ સુખ વાધે, સાધે સુખ શ્રીકારજી...
સુરગિરિ શૃંગે ઉલટ અંગે, રંગે રે જિનલાલજી, ઈન્દ્ર નવરાવ્યા ભાવના ભાવ્યા, આણી ભાવ રસાલજી, તે જિન ધ્યાવો ભાવે ગાવો, પૂજો તેહ ત્રિકાલજી,
ઈમ આરાધો શિવસુખ સાધો, સિદ્ધચક ગુણમાલ... આસો સૈવે પવિત્ર, નવદિન એ તપ ભણીએજી, પડિક્કમણું દેવવંદન કરીને, ભાવે ગણણ ગણીએજી, સાધુ સામી પુન્ય પામી, તાસ તણા ગુણ માનીએજી, ઈત્યાદિક વિધિ જિહાં છે સિદ્ધાન્ત, સૂત્ર સિદ્ધાંત સુણીએજી...
રુપે સોહે ત્રિભુવન મોહે, ભૂષણ ભૂષિત સારજી, શાસનદેવી સુરનર સેવી, સોહે અતિ મનોહારજી, સિદ્ધચક આરાધક ભવીને, હોઈ સાન્નિધ્યકારીજી, પંડિત જ્ઞાનવિજય ગુરુ સેવક, નયવિજય જયકાર જી.
III
II૪
||૧||
(૬). ભાવ ભક્તિશુ ભવિજન પૂજો, સંપત્તિ સુખદાતારજી, સવિ સુખદાયક વંછિત પૂરણ, સુરતરુ સમ અવતારજી, દાલિદ્ર દુ:ખદોહગ ભવનાસઈ, પાતિક પંક પણાસઈજી, સિદ્ધચક આરાધો અહનિશિ, જિમ હોય લીલ વિલાસજી...
ચોવીસે જિનવર શિવપુતા, સિદ્ધ થયા સુકુમાલજી, કંચનવાની રજત સમ કોઈ, કેઈક વાની પ્રવાલજી, નીલકમલ દલ સરીખા નિરખો, અંજન વાની વિશાલજી,
પંચવરણ જિનવરે તે વંદો, જિમ હોય મંગલમાલ... અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુતણો સમુદાય, દંસણ નાણ ચરણ તપ નવપદ, ગણતા સવિ સુખ થાય,
2િ05).
||૨||