________________
III.
|૩||
|૪||
|૧||
પહેલે અરિહંત સિદ્ધ ગણો બીજે, આચારજ ગુણવંદોજી... ઉપાધ્યાય ચોથે વંદો પાંચમે, સાધુ દેખી દુઃખ ઝંડો છઠે દંસણ નાણ ગણો સાતમે, આઠમે ચારિત્ર મતિ નંદોજી. નવમે તપ કરણી આરાધો, સુણો શ્રેણીક અમ વયણા જી. રોગ ગયો ને રાજઋદ્ધિ પામી, શ્રી શ્રીપાલ ને મયણા જ...
આસો ને ઐતરે નવ આંબિલ, નવ ઓળી ઈમ કીજે છે. ગૌતમ કહે ઉજમણું શ્રેણીક, દાન સુપાત્રે દીજેજી. નરનારી એક ચિત્તે આરાધે, વિમલેસર દુઃખ ચૂરેજી. રતનવિબુધ શિષ્ય રંગવિજયની, નિત નિત આશાપૂરજી...
(૨) રાગ ઃ વીર જિનેસર અતિ અલવેસર સિદ્ધચક્ર વર પૂજા કીજે, વણ કાળ મન રંગ છે, ઓળી નવ ઓળી એકેકે, આંબિલ નવ નવ ચંગજી, શ્રી શ્રીપાળ પરે ભવ તરીકે, ધરી ધર્મ સુરંગજી, આંબિલ કરી જિહવા રસ જતો, કરો કરમનો ભંગ.....
અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સક્લ ગુણવંતજી, દર્શન નાણ ચરણ તવ એ, નવપદ આરાધો સંતજી, પદ એકની વીસે જપમાળા, ૩ હી પદ સંજુરજી,
મન વચ કાય એકાગ્ર કરીને, ચિત્ત ધરો નવપદ મંતજી. દ્વાદશાંગીના ભાષક એહમાં, સાધ્ય સિદ્ધપણે જાણોજી, સૂત્ર તણા કરતા ગણધર મૂળ, આચારજ મન આણો છે, સૂત્ર તણા પાઠક ચોથે પદે, પાઠક સાધુ ગુણખાણી છે, ચઉપદમાં કહ્યો ધર્મ તે એહમાં, આરાધો સુપ્રમાણીજી
નવગ્રહને ચઢેશ્વરી માતા, તીમ વલી દશ દિગપાલજી, વિમલેસર સુર પમુહા દેવા, સિદ્ધચક્ર રખવાલજી, શ્રી ગુરુ ઉત્તમ વિજય સોભાગી, પંડિત સુગુણ વિશાલજી, પદ્મવિજય કહે સવિસુર મુજને, કરજો મંગલ માલાજી...
(૩) રાગ : વીર જિનેસર અતિ અલવેસર. શ્રી સિદ્ધચક જિનેસર સુંદર, સુરતરુ સમજસ મહિમાજી, તસુ છાયાઈ જે નર રસીયા, વસીયા તે સમકિત ગરિમાળ,
IIRા
II3I.
I૪
203).