SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ વિણ સર્વે ક્રિયા નવિ સૂઝે, તીર્થ સકલ સુખદાઈ રે-તે મુનિ...૬ - પદ પાંચમ ઈણીપરે ધ્યાવો, પંચમી ગતિને સાધો રે, સુખી કરજો શાસનનાયક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે-તે મુનિ.૭ (૧૯) રાગ : સ્નેહી સંત એ ગિરિ સેવો. સમતા સુખનો જે ભોગી, અષ્ટાંગ ધરણ જે જોગી, સદાનંદ રહે જે અસોગી, શ્રદ્ધાનંત જે શુદ્ધોપયોગી, ભવિજન એહવા મુનિ વંદો, એથી ટલે દુઃખ દંદો, જે સમકિત સુરતરુ કંદો. ભવિ.. ૧ જ્ઞાનામૃત જે રસ ચાખે, જિન આણા હિયડે રાખે, સાવધ વચન નવિ ભાખે, ભાડુ જિનજીનું ભાખે.. ભવિ.. ૨ આહાર લીયે નિર્દોષ, ન ધરે મન રાગ ને રોષ, ન કરે વલી ઈન્દ્રિય પોષ, ન ચિકિત્રે ન જુએ જોષ.. ભવિ... ૩ બાહ્માંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિનમત રાગી, જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંત વૈરાગી... ભવિ. ૪ મદ આઠ તણા મન ગાળે, એક ઠામે રહે વરસાવે, પંચાચાર તે શુદ્ધ પાળે, વલી જિનશાસન અજુઆળે.. ભવિ. ૫ પંચાશ્રવ પાપ નિરોધ, જ્ઞાન-દર્શન-ચારિત્ર શોધે, નવિ રાચે તે કોપી ક્રોધે, ઉપગાર ભણી ભવિ બોધે. ભવિ.. ૬ ભિક્ષા લે ભ્રમર પરે ભમતા, મનમાં ન ધરે કોઈ મમતા, રાગ-દ્વેષ સુભટને દમતા, રહે જ્ઞાન ઓગાનમાં રમતા.. ભવિ. ૭ સુધા પચે વ્રત વહેતા, ઉપશમ ધરી પરિષહ સહતા, વલી મોહ ગહનવન દહતા, વિચરે ગુરુ આણાએ રહેતા. ભવિ... ૮ જે જ્ઞાન-કિયા ગુણ પાત્ર, અણ દીધું ન લે તૃણ માત્ર, સદા શીલે સોહાવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર.. ભવિ... ૯ દયા પાલે વીશવાવીશ, ધરે ધ્યાન ધર્મ નિશદિશ, જગજંતુ તણા જે ઈશ, જસ ઈન્દ્ર નમાવે શિષ. ભવિ. ૧૦ કોધ-લોભાભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા, બુધ ખીમાવિજય ગુરુરાયા, શિષ્ય જિનવિજય ગુણગાયા... ભવિ... ૧૧ -188
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy