________________
R
મલયસુંદરી યત્રિ
પર્વત ઉપર મારા પરિવારમાં, પ્રચંડ શક્તિવાળા ભૂતજાતિમાં દેવપણે ઉત્પન્ન થયા છે.
જ્ઞાનથી તેણે પોતાના પાછઠ્ઠા ભવ જોયા પાતાનુ વેર યાદ કરી, વેર લેવા રાજાના છિદ્રો જેમ તેની પછાડી ફરવા લાગ્યા.
રાજાનું પુણ્ય પ્રખળ હેાવાથી તેનું કાઈ પણ ખુરૂ કરવા તે સમથ ન થયા ત્યારે તેણે વિચાર કર્યો કે રાણી ચંપકમાલા ઉપર રાજાને વધુ પ્રેમ છે એના જેવા સ્વા— ભાવિક પ્રેમ ખીજા કાઈ ઉપર જોવામાં નથી આવતા. જો આ રાણીને મારવામાં આવે તે, પ્રેલપાશથી બધાયેલા રાજા પાંતાની મેળે જ મરણ પામે, અને મારૂ વેર પણ
શાંત થાય.
હૈ સુંદરી ! આ વિચારથી તે ભૂત તારી પછાડી ફરવા લાગ્યા. આજે તને એકાંકી અને નિદ્રામાં પડેલી આ પર્વત ઉપર ઉપાડી લાવ્યેા છે. પુણ્યની પ્રમળતા અને આયુષ્ય કર્મ'ની અધિકતા હાવાથી તે તને મારી શકા નથી. ખરી વાત છે. સુખ અને દુઃખ, જન્મ અને મરણુ હુ, અને શાક, વિયોગ અને સચાગ, આ સ` પેાતાનાં શુભાશુભ કર્મને જ આધીન છે.
"
હે ધમ સહેાદરી ! તું કરતી ફરતી અહીં આવી અને મને મળી, હું તારા શુભકમની પ્રેરણાથી જ અહી આવી છું. તારાં શુભકર્મો જ તારૂ રક્ષણ કરવા અને ઈશ્વ પ્રાપ્ત કરવા સમર્થ છે ખીજાએ તે પુણ્યની પ્રેરણાથી ઈષ્ટ