SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મલાદરીનું ચરિત્ર આશાએ સજીવન થઈ. સર્વ દુઃખને ભૂલી ગઈ હો તેમ મારા મનમાં શાંતિ અને હિંમત આવી. આવા નિર્જન પ્રદેશમાં અને આપત્તિના સમયમાં આ મહાન પ્રભુનું દર્શન થવું એજ મારા ભવિષ્યના શુભ સૂચકની નિશાની હતી. હું તે કૃપાળુ દેવની એકાગ્ર ચિત્તે સ્તુતિ કરવા લાગી. “હે અનાથના નાથ! પરદુઃખ ભંજન ! કપાસમુદ્ર! વીતરાગ દેવ! હું તારે શરણે આવી છું. મહાન આપત્તિઓમાંથી ઉદ્ધાર કરનાર તું જ “શરણાગત વત્સલ બીરૂદ ધારણ કરનાર છે. જન્મ મરણનાં દુઃખોથી મુક્ત કરનાર પણ તું જ છે. તું જ પણે જ્ઞાની છે. તારા હિતોપદેશથી અનાદિ કર્મબંધનથી મુક્ત થાય છે. અંધકારમાં દીપકની પ્રાપ્તિ, મરૂભૂમિમાં સરોવરની પ્રાપ્તિ, વૃક્ષવિનાના પહાડ ઉપર કલપક્ષેની ઘટા અને સમુદ્રમાં વહાણને મેળાપ થે જેટલો આનંદદાયક છે; તેથી વિશેષ પ્રકારે હે પ્રભુ! તારૂં દર્શન સુખરૂપ છે. આવી આપત્તિમાં તારું દર્શન મહાનું પુણ્યદયથીજ પ્રાપ્ત થયું છે, તે હે પ્રભુ! તું મારાં બાવ્યંતર દુઃખને ઉચ્છેદ કરી, અખંડ સુખ આપ, ” પ્રકરણ ૧૪ મું. મલયા દેવી, “ હે સુંદરી તારે માથે આવું દુઃખનું વાદળ આવેલું છતાં જીનેશ્વર ભગવાન ઉપર તારી સાચી દઢ
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy