________________
૩૬
રાજાની અધીરજ-રાણીને દિલાસે ઉછળ્યાં હોય છે. મારી શાંત મને વૃદ્ધિ અશાંત થઈ છે. મને બીલકુલ દુઃખ પડતું નથી.
વહાલી ! આ ચિંતાનું કારણ હવે તને સ્પષ્ટ સમજાયું હશે તે સૂર રાજાના પુત્રે ગયું રાજ્ય પાછું મેળવ્યું અને ભાઈનું વેર વાળ્યું.
ગુણવર્માએ મરણને સ્વીકાર કરી, આપદરૂપ સમુદ્રમાં પડેલા પિતાના પિતાને ઉદ્ધાર કર્યો
હે દેવી ! જેઓને પુત્ર છે તે મનુષ્ય કૃતાર્થ છે. આજ પર્યત આપણે ઘેર એક પણ પુત્ર પુત્રીને જન્મ નથી થયો. એજ ચિંતાનું મૂળ કારણ છે.
હે સુચના ! મારી પછાડી દેવ ગુરૂની કેણ પૂજા કરશે ? ગર્ભસ્થાને ઉદ્ધાર કોણ કરશે? અને મારા વંશને કેણ ધારણ કરશે ? પુત્ર વિના તે કાંઈ બનવાનું નથી
તીવ્ર ધારવાળા પરશુ તુલ્ય મારાથી જ આ વંશવૃક્ષને ઉચ્છેદ યશે, આ ચિતાગ્નિ મારા હૃદયકેટરમાં પ્રજવલિત થઈ રહ્યો છે, અને આ મહાન શોકનું કારણ પણ તે
પતિના દુઃખે દુખીની ચંપકમાલાએ નમ્રપણે જણાવ્યું વામીનાથ ! આ દુસહ દુઃખ તમને અને મને સરખું જ છે. કઈ કઈ ભાગ્યવાન ના મેળામાં ઊત્તમ બાળકે સુએ છે, ક્રીડા કરે છે. મુગ્ધ વચને બેલે છે અને પગલે પગલે ખલના પામતાં માબાપને ભેટી પડે