________________
૪૦
મલવસુરી ચત્રિ
ખાલ્યાં હતાં, જીવહિંસા અને અધર્મના માર્ગે પ્રવતન કરતા લેાકેાને તેઓ મના કરતા હતા.
અને રાજાઓએ પેાતાના દેશના દરેક શહેરમાં અને દરેક ગામમાં જીવભુવના બંધાવી આખા રાજ્યની પૃથ્વીને જીનેશ્વર ભગવાનના પવિત્ર સ્મરણીય નામથી મંડિત કરી દીધી. તે ચૈત્યમાં સ્નાત્ર પૂજા, મહાત્સવ, તીર્થોમાં રથયાત્રા અને અાન્તુિકા મહે!ત્સવ વિગેરે ધર્મ કો સદાને માટે શરૂ કરી દીધાં.
પરસ્પર દઢ સ્નેહવાળા અને ધર્મધુરાના ભારને વહન કરવામાં ધીરેય તુલ્ય, બંને ભાઈ એ ધર્મ ઉન્નતિ કરતા આનંદમાં મગ્ન રહી સુખમાં દિવસા પસાર કરવા લાગ્યા.
રાજાને પગલે ચાલવાવાળા અન્ય લેકે પણ ધર્મનું સેવન કરવા લાગ્યા. ખરી વાત છે વ્યથા રાજા તથા પ્રજા' એ અવસરે સૂર્યોદય વેળાએ જેમ તારા સ્કુરાયમાન થતા નથી તેમ અન્યધર્મો સ્કુરાયમાન થતા જણાતા
ન હતા.
મહત્તરા મલયસુ ંદરી પણ આવી રીતે અનેક જીવાને ધમાં સ્થિર કરી અન્ય જીવાને ઉષકાર કરવા અથે અન્ય સ્થળે વિહાર કરી ગયાં.