________________
કનકવતાએ વેર લીધું
૪૮૩ પામતી તે અવસરે તે તે ત્યાંથી ચાલી ગઈ પણ રાત્રિના અવસરની રાહ જોતી તે પાપિષ્ટ પિતાના મુકામમાં સાવધાન થઈ બેઠી રાત્રિના અંધકાર ચારે બાજુ ફેલા રસ્તાઓ મનુષ્યના સંચાર વિનાના થયા. એ અવસરે કેઈ નહિ જાણે તેવી રીતે તે ગુપ્ત પણે પિતાના મુકામથી બહાર નીકળી આવી. ઘેરથી નીકળતા સાથે અગ્નિનું સાધન પણ ધઈ લીધું હતું, ચાલતાં ચાલમાં જે સ્થળે મહાબળમુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં આવી.
અહ. ! સ્થિર આશયવાળ મૂર્તિમાન ધર્મ જ ઉભે હાય નહિ તેમ તે સંયમી મહાત્મા અત્યારે ધ્યાનમાં લીન થઈ રહ્યો હતે. પણ આ મલીન વાસનાવાળી કનકવતીને મન તે સાક્ષાત તે કાળ સ્વરૂપ દેખાતો હતે ખરી વાત છે, જે માણસ જે વિચારને હય, જે સ્થિતિને હોય, તેને તે જ ભાસ થાય છે, તે જ અનુભવ થ ય છે. અને સામના સંબંધમાં તેવું જ પિતાની ચેગ્યતા કે સ્થિતિને અનુસરતું જ અનુમાન બાંધે છે.
આ અવસરે મુનિને મહાન કષ્ટ થવાનું છે, એ દુઃખ આપણાથી કેમ જેવાશે ? એમ ધારીને જ જાણે શહેરના દરવાજા બંધ થયા હોય તેમ તે વખતે શહેરના દરવાજા બંધ થઈ ગયા હતાં. મુનિને થનાર કષ્ટ સહન નહિ કરી શકવાથી જ જાણે તે અવસરે નગર લોકોના નેત્ર નિદ્રાથી મુકિત થઈ ગયા હોય તેમ લેકે નિદ્રામાં પડયા હતા. કે વિચિ સંગ! કેવું નિકાચિત ,