________________
김
૩૭૩
પ્રકરણ ૫૭ સુ
તપ
પ્રબળ કિલષ્ટકર્માને ભેટવાનું મુખ્ય શસ્ત્ર તપ છે. નિકાચીત કર્મો પણ તપથી મળીને ભસ્મિભૂત થઈ જાય છે. ટુ'કમાં કહીએ તેા પૂત્ર સંચિત કમ તપથી જ દૂર થઈ શકે છે.
ગ્રુપ અને અભ્યંતર તપ, એમ તપ એ પ્રકારના છે, ઉપવાસ કરવા, સ્વપ આહાર લેવા, નિયમિત વસ્તુ જ લેવી, રસકસ જેનાથી વિકૃાત પેદા થાય તેને ત્યાગ કરવેા, મજબુત આસને લાંબા વખત સુધી બેસી શકાય તેવી ટેવ પાડવી અને અગાપાંગને સકેાચીને નિર્વાત - વાયુ વિનાના સ્થાનમાં રહેલા પ્રદીપની માફ્ક સ્થિર પ્રેસી રહેવું, ઈત્યાદિ સવ બાહ્ય તપ છે, તે અભ્યતર તપમાં ઘણા જ ઉપયાગી છે. ઉપવાધાદિકધી શરીર પરથી મમત્વ ભાવ આછે થાય છે. ઇંદ્રેયા સ્વાધીન રહે છે, નિઃસ્પૃહ થવાય છે, અને ધ્યાનમાં ઘણા લાંખા વખત પંત સુખે એસી શકાય છે ઈત્યાદિ અનેક ખાદ્ય તપ ઉપયેગી છે.
અત્યંતર તપ
આત્મ નિરીક્ષણ કરી, જ્યાં જ્યાં સંયમ માર્ગોમાં વિપરિત પ્રવૃત્તિ પેાતાની થઈ હોય, ત્યાં ગુર્વાદિ સમક્ષ પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવુ