________________
સંયમ
૩૭૧
પ્રકારનો ધન ધાન્યાદિ પરિગ્રહ મન, વચન, શરીરથી રાખવે નહિ રખાવ નહિ, રાખનારને અનુમદિન ન આપવું, તે અપરિગ્રહ સંયમ કહેવાય છે,
૬. પર્શ ઈદ્રિયનિગ્રહ–શીત, ઉષ્ણ, સુંવાળા, બરછટ વિગેરે ઈનિષ્ટ સ્પર્શને પામી રાગ, દ્વેષ ન કરે તે સ્પર્શ શું દ્રિય સંયમ. '
૭. રસઈ દ્રિયનિગ્રહ–ઈચ્છાનિષ્ઠા સ્વાદવાળા રસને પામી રાગ, દ્વેષ ન કરે તે રસઈ દ્રિય સંયમ
૮. ધ્રાઇદ્રિયનિગ્રહ ઈષ્ટનિષ્ટ ગંધમાં રાગ, દ્વેષ ન કરે તે ધ્રાણેન્દ્રિય સંયમ.
૯ ચક્ષુઈદ્રિયનિગ્રહ–ઈનિષ્ણારુપ દેખી તેમાં રાગ ષ ન કરે તે ચક્ષુઇંદ્રિય સંયમ.
૧૦. શ્રેનેંદ્રિયનિગ્રહ-શબ્દ સાંભળી તેમાં, રાગ દ્વેષ ન કરે તે ક્ષેત્રે દ્રિય સંયમ.
૧૧. ક્રોધકષાયવિજય ઉદય આવેલા ક્રોધને ક્ષમાથી નિષ્ફળ કરો. તેનું પરિણામ વિચારી શાંત થવું તે કોધ સંયમ.
૧૨. માનકષાયવિજય માન અડુંકાર, ગર્વ નહિ કરે તેવા પ્રસંગને નમ્રતાથી નિષ્ફળ કરે તે માન સંયમ
૧૩. માયાકષાયવિજય–કપટ, માયા નહિ કરવી. -સરળતાથી સરલ સ્વભાવે દરેક પ્રસંગમાં પ્રવૃત્તિ કરી માયાને વિજય કરે તે માયા સંયમ.