________________
યુવાન પુરૂષતી શેધ
ભુલા કે બ્યના બદલે તને આપે અને તારા મનારા સિદ્ધ કરે, '' ઈત્યાદિ શિક્ષા અને આશીર્વાદ આાપી તે સિદ્ધપુરૂષ શ્રીગિરિના પહાડ તરક ચાહ્યા ગયા.
tr
- સિદ્ધપુરૂષે પોતાના ઉપર ઉપકાર કરનારને તેને બદલા શક્તિ અનુસારે વાળી આપ્યા. કરેલા ઉપકારને ભૂલી જનારા, શક્તિ છતાં પ્રત્યુપકાર સામેા ઉપકાર નહિ કરનારા મનુષ્યે ધિક્કારને પાત્ર છે, ભલે કૃતઘ્ના કરેલા ઉપકાર ભૂલી જાય, બદલેા ન આપે; છતાં પરિણામની વિશુદ્ધિપૂર્વક ઉપકાર બુદ્ધિથી કરેલા પરોપકાર તેને તેનાં મીડાં ફળ અવશ્ય આપે છે. કારણ કે પરિણામની વિશુદ્ધિ કે ભાત્રના થતાંજ કર્મ નિર્જરા કે, શુભકમ ની–પુરુષની પ્રાપ્તિ અવશ્ય તેને થાય છે આ સ્થળે વિજયકુમારની નિઃસ્વાથી પાપકારની લાગણી અને સિદ્ધપુરૂષ વાળેલા ઉપકારને બદલે, આ એ વાત વાંચનારાએ અવશ્ય ધ્યાનમાં રાખવી અને અવસર મળ્યે તેમ કરવા ભૂલવું નહિ.
1
""
સિદ્ધપુરૂષની શિક્ષાને સ્વિકાર કરી હું ચંદ્રાવતી નગરીમાં ફરવા લાગ્યું. ફરતાં ફરતાં લેાભન’દી અને લેાભાકર નામના વણીકાની દુકાને ગયા. વ્યવહારમાં નિપુણ તેમજ કપટકળામાં પણ નિપુણ તે વિષ્ણુકાએ મારે ઘણા આદરસત્કાર કર્યો અને એવી રીતે મારી ભક્તિ કરી મને સ્વાધીન કરી લીધો કે જેથી વિશ્વાસ પામી, તે રસનુ તુંબડું થોડો વખત સાચવવા માટે તેને સોંપી શ્રી ગામ ગયા.