SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ મલયસુંદરી ચરિત્ર , અરે ! આ સુંદરી પાંતરમાંથી અહીં કેવી રીતે આવી ? અને રાજાની સ્ત્રીપણે કેવી રીતે સંબંધ પામી ? મેં આ સ્ત્રીને કદર્થના કરી જે જે દુખ આપ્યા છે, તે. સર્વ વાત જો આ સ્ત્રી રાજાને કહેશે તે રાજા મને જીવથી મારી નાખશે. હવે મારે શું ઉપાય કરે ? વિગેરે વિચારમાં સાર્થવાહ દુઃખી થઈ રહ્યો છે, મલયસુંદરી પુત્રવિયેગે અત્યંત દુઃખીણી થઈ રહી હતી અને તેથી આવા સુખમાં પણ બળસાર્થવાહને વિસરી જાય તેમ નહતી જ. બળસાથે બહાર ગયે કે તરત જ મહાબળને તેણીએ જણાવ્યું કે સ્વામિનાથ ! બળસાર્થવાહે મને અત્યંત દુઃખ આપ્યું હતું અને પુત્રને લઈ લીધું છે. આ - મલયસુંદરીનાં વચન સાંભળતાં જ રાજાને પગથી. તે મસ્તકપર્યત ફોધની જવાળા વ્યાપી ગઈ દુષ્ટ સાથે | વાહ મારી સ્ત્રીને વગર પ્રયોજને આવી રીતે કર્થના કરી : અરે સુભટો ! જુઓ છો શુ ? બલ પાર્થવાહને કુટુંબ સહિત બાંધીને અહીં લાવે અને તેને સર્વ માલ, જપ્ત કરી મુક્તિ કરો. . રાજાને હુકમ થતાં જ સાર્થવાહને કુટુંબ સહિત પકડવામાં આવ્યું અને તેને સર્વ માલ જપ્ત કર્યો. રાજાએ સાર્થવાહને તેને ગુને જણાવી. કુટુંબ સહિત કેદ સાર્થવાહ વિચારવા લાગ્યા કે કરેલ કર્મો ઉદય પામ્ય : આ રાજા પાસેથી મારે છુટકારે. થાય તે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy