________________
મલયસુંદરી ચરિત્ર મહાબળ ફરી કરંડીયા પાસે ગયા અને ઢાંકણું ઉઘાડી તેમાંથી કેટલાક આમ્રફળે લઈ રાજાને આપવા લાગે, પણ હાયથી રાજાએ તે લેવા માટે ના પાડી. મહાબળે તે ફળે બીજા માણસના હાથમાં આપી રાજાને નિશ્ચય કરી આપે કે આમાં હવે ભય નથી અન્ય પુરષદ્વારા રાજાએ તે ફળ લીધાં
અમાત્યના મરણ થી રાજાને ખેદ થ, પણ આ પિતાને જ અન્યાય હોવાથી અને તેમાં પ્રધાનની સલાહ હેવાથી આ શાકને અન્ય તરફથી ટેકે ન મળે. રાજાએ પ્રધાનપદે તે છવા પધાનના પુત્રને સ્થાપન કર્યો.
રાજા-સિદ્ધ ! તું આ કરંડીયામાં એવું તે શો. ભય લાવ્યું હતું કે મારે મહાઅમાત્ય થોડા જ વખતમાં આવી રીતે અચાનક મરણને શરણ થયે. - સિદ્ધ-માધીશ ! તમારા અન્યાય વૃક્ષને આતે એક અંકુરેજ હજી ઉત્પન્ન થયે છે, પણ હવે પછી ઉત્પન્ન થતાં પુષ્પ અને ફળોનો ખરો અનુભવ તે તમારે પિતાને જ કરવાનો છે.
જે રાજાએ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરે છે તેઓ લેશ માત્ર પણ દુઃખી થતા નથી, પણ ઉલકી દુનિયામાં કીર્તિ અને ના પ્રકારની સંપત્તિ પામે છે. રાજન ! હજી પણ મને મારી સ્ત્રી સહિત અહીંથી વિસર્જન કર, નહિતર તેનું પરિણામ ભયંકર જ આવશે.