________________
મલયસ દર્દી ચરિત્ર
-
પ્રજાગણા ! આ વાતમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. મા સખધામાં તમારે કાંઈ પણ ખેલવું. સિદ્ધ મરતા હૈાય તો મરવા દે. શું તેને માટે આપણા . રાજાને આપણે આવા સડકટમાં પડેલા જોઈશું ?
૨૯૦
પ્રધાનનાં આ વચને સાંભળી પ્રજાગણ ઉદાસ થયે.. તેઓ આપસમાં . ખેાલવા લાગ્યા. અહા ! જયાં રાજા તે પાપમાં પ્રવૃત્તિ કરવાવાળા હાય અને પ્રધાન દુબુદ્ધિ આપનાર હોય, ત્ય! ન્યાય આશા શાની ! ત્યાં પ્રજાતે સુખ ચાંથી હાય ! જે રાજાએના પોતાના મન પર આટલા પણ અંકુશ નથી, અનેક સ્ત્રીએ છતાં, વિષયવાસનાની શાંતિ નથી અને પુત્ર પુત્રીની માફક માનેલી પ્રજાને પાયમાલી કરવા ઇચ્છે છે, તે રાજાએ રાજય કરવા લાયક નથી. તેઓમાં રાજપણાની ચાગ્યતા જ નથી. તેઓને પ્રજાએ પદભ્રષ્ટ કરવા જોઇએ.
અહા ! એક સ્ત્રી માત્રને ક્ષારના દંભથી-રાખના બહાનાથી આવા પુરૂષ રત્નના વિનાશ કરે છે, તે હૃષુદ્ધિએના મસ્તક પર નિશ્ચે ક્ષારજ પડશે. આ પ્રમાણે અન્યાન્ય માલતા, મનથી કળકળતા લાકે પાછા ફરી પોતાને ઠેકાણે આવ્યાં.
મહાબળ કુમાર લેાકેાના હાહારવ વચ્ચે સુભદ્રાથી વિંટાયેલા ચિતા પાસે આવ્યો.
ચિતા ઘણી જ ઉંચી અને પહેાની રચવામાં આવી હતી. લાકડાની કાંઈ ખેટ નહેાતી. કદાચ ચિતામાંથી