________________
દુઃખનું વાદળ-યળની કસોટી-મારૂને ઘેર વેચાણ ૨૪૫
પ્રિયા ! આજે હું અશેનીકામાં ગયે હતું, ત્યાંથી આ લક્ષણવાન, રૂપવાન અને તેજસ્વી પુત્ર મને મળી આવ્યા છે. કેઈ ઐરિણ વ્યભિચારણી સ્ત્રીએ આ પુત્રને ત્યાગ કર્યો હોય એમ મારૂં ધારવું છે. આપણે પુત્ર વિનાના છીએ. તે પુત્રને સ્થાને આ બાળકને ઉછેરીને મેટે કરે, આ પ્રમાણે જણાવી પિતાના નામના એક ભાગનું નામ તે પુત્રના નામ સાથે જોડી બળ એવું નામ આપ્યું અને તેને સ્તનપાન કરવા માટે એક ધાવને રાખી.
પ્રકરણ ૩૮ મું. દુઃખનું વાદળ-શીયળની કટી-કરૂને ઘેર વેચાણી
સાગરતિલકમાં વધારે વખત ન રોકાતાં મેહાંધ સાર્થવાહ મલયસુંદરીને બાળાત્કારથી સાથે લઈ ફરી પાછો પરદેશ જવા માટે નીકળે. સાગર તિલક મોટું બંદર હતું. સાર્થવાહની આ વખતની સફર જલમાર્ગે જવાની હતી. સમુદ્રમાં વહાણે તૈયાર કરાવી કરીયાણા એથી ભરી લીધાં અને વિલંબ ન કરતાં વહાણે બર્બળકુળ તરફ ચલાવ્યાં. બાણના વેગની માફકજ જહાજ સમુદ્રમાં ચાલવા માંડયાં
દુખિત મલયસુંદરી મનમાં ગુરવા લાગી. અરે આ દુરાશય સાર્થવાહ શું મને સમુદ્રમાં ફેંકી દેશે ? અથવા પરદેશમાં હાઈ કઈ વેચી દેશે? કઈ પણ પ્રકારે