________________
આશાના કિરણ આડું વાદળ-પુત્રહરણ ૨૩૪ નદીના કિનારા પર વૃક્ષ વાડી ઝાડી આવી રહેલી હતી, તે વૃક્ષોના નિકુંજમાં જઈ પુત્રનું પાલન કરતી, હર્ષ શેકથી સંકીર્ણ હૃદયવાળી મલયસુંદરીએ કેટલાક દિવસે પસાર કર્યા
પ્રકરણ ૩૭ મું. આશાના કિરણ આડ વાદળ-ત્રહરણ
એક દિવસે કેટલાક મનુષ્યના પરિવાર સહિત બલસાર નામને સાર્થવાહ તે રસ્તે થઈ આગળ જ હતું, વખત વિશેષ થઈ જવાથી તેમજ નજીકમાં નદી વહન થતી હોવાથી આજને પડાવ ત્યાંજ નાખવાનો તેમણે નિર્ણય કર્યો,
સાઈને પડાવ થયા પછી તેનાં કેટલાંક મનુષ્ય ઈંધણ, છાણ, પાણી, વિગેરે લેવા માટે જંગલમાં નીકળી પડ્યા. સાર્થવાહ પિતે પણ કાયચિંતા માટે જંગલ જવા માટે નજીકમાં રહેલી વૃક્ષની ઘટા તરફ ગયે. - જે વૃક્ષની ઘટામાં મલયસુંદરી પિતાના બાળક સહિત હતી, તે ઢા પાસે થઈ સાર્થવાહ પાછો ફરતે હતો તેવામાં બાળકના રૂદન શબ્દ તેણે સાંભળવાથી તેને આશ્ચર્ય થયું કે આવા ભયંકર જંગલમાં બાળકને શબ્દ ક્યાંથી? તરત જ સાર્થવાહ તે તરફ વળે અને શબ્દાનુસાર પુત્ર સહિત મલયસુંદરી જયાં બેઠી હતી. ત્યાં જઈ ઉભે રહો.
. રૂપ અને લાવણ્યની અપૂર્વ શોભા દેખી સાર્થવાહ મલયસુંદરીને પૂછયું સુંદરી ! તું કોણ છે ? આવા