________________
૨૩
મહાસુદરી ચરિત્ર માણસ છે, કેઈ એ અસત્ય પ્રપંચથી ખરેખર તમને ઠવ્યા છે. ગમે તેમ છે તથાપિ સસરાજી ! આટલું બધું અવિચારિત કાર્ય ! આને માટે અવશ્ય તમને મેટો પશ્ચાતાપ થશે.
હે નાથ ! તમે તે મારા સુખને માટે જ પછાડી મૂકી ગયા, પણ તમારા ગયા પછી મારી તે ઊલટી આવી અધમ દશા થઈ પડી છે. હે નાથ ! મારી વિષમ અવસ્થા સાંભળી વિરહાલયનથી તપ્ત થયેલા આપના શરીરની શું સ્થિતિ થશે; તેની મને વિશેષ ચિંતા થાય છે. હે વલ્લભ ! ફરી તમારે સમાગમ થાય એ વાત શું સંભવિનય છે? એવાં મારા પુણ્ય ક્યાં છે?
અરે ! આ દુનિયાપર મારે જન્મ ન થયો હોત, અથવા જન્મ થયા પછી તરત જ મરણ પામી હતી તે, આવાં ઘેર દુઃખને અનુભવ ન કરે પડત.
આ પ્રમાણે વિચાર કરતી અને મોટેથી રડતી મલયસુંદરી કાંઈક જાગૃતિમાં આવી, તેણે તેિજ પિતાને શિક્ષા અ.પી કે હે ચેતન ! આ પ્રમાણે બહુ શોચ કરવાથી કે રડવાથી તારૂં કેણ રક્ષણ કરનાર છે ? જે પૂર્વકર્મોએ દુઃખ મેળવ્યું છે તે પૂર્વકર્મોજ સુખ મેળવી આપશે. પૂર્વ પુણ્ય વિદ્યમાન હશે તે હજી પણ પૂર્વની સ્થિતિ અને સંયે ગે મેળવી શકીશ જ. માટે જાગૃત થા. દુઃખી અવસ્થામાં પણ જાગૃતિ અને વિશ્રાંતિ આપનાર મને સ્વામીએ પૂર્વે લાકરન આપે છે. તેજ