________________
66
પા – ક ચ ન ’”
કામ, ક્રોધ, માન, માયા, ઋતે લેભરૂપી વિષય કષાયની જાળમાં ફ્સાએલે આપણા આત્મા ભૌતિક સુખા મેળવવા ભાન ભૂલીને રાત દિવસ ગમે ત્યાં ભમ્યા કરે છે. ધાંચીની ધાણીના બળદની દયા ખાતે માનવ ખરેખર પોતેજ કેટલેા દયાને પાત્ર છે, એ વિચારી શકતા નથી સંપતિ, સત્તા, અને સંતતિના માહુમાં પોતેજ પાતાને ભૂલી ગયા છે. મેાહુ અને અજ્ઞાનતાથી આત્મભાન ભૂલી ખેઠા છે જ્યારે કોઈક પૂર્વના પૂણ્ય દ મગુરૂને યોગપ્રાપ્ત થાય છે. ત્યારે એ સત વાણી અને સાંચન આત્માને સ્વસ્વરૂપનું ભાન કરાવે છે. અત્યારના યુગ એટલે પુસ્તક યુગ કહી શકાય દરેક વાંચનમાં માને છે, અને અનેક પુસ્તકનું પ્રકાશન થાય છે. એમાં બહુ જ અલ્પ પુસ્તકો આમ ઉપયોગી હોય છે. આ ‘મલયસુ દરી ચિતંત્ર' નામનું પુસ્તક તમારા કર કમલમાં મુકવામાં આવે છે. જેમાં જડ અને ચૈતન્યને વિવેક દર્શાવ્યા છે. આંઠ કર્મોથી ઘેરાએલા આત્મા ક્રમેય વખતે કેવી સ્થિતિમાં મુકાય છે, જ્ઞાની અને જ્ઞાતિનિ કૈવી પ્રવૃતિ હોય છે, સજ્જન, સજ્જનતાને છેડતા નથી, દૂર્જન પેાતાના સ્વભાવાનુસાર દૂજનતાને ઘેાડતા નથી. ત્યારે સજ્જન ાતે સમતા રાખીને કેવી રીતે ક્રમ ખપાવે છે તે ગ્રંથમાં દર્શાવવામાં ભાવેલ છે. આવા ગ્રંથના વાંચન મનનથી વિષમ એવા આ સંસરમાં ભાષ શાંતિ અનુભવિ શકાય છે. આવાં પુસ્તકાની આ વિષમ કાળમાં ઘણીજ જરૂર છે. ભૌતિકવાદની સામે આત્મબળ કેળવીને અધ્યાત્મવાદ દ્વારા જીવન ધન્ય બનાવનામાં આવા ગ્રંથેાજ મહાઉપયેાગિ નિવડે છે.