________________
૫, પૂ. આચાર્ય વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ
જમ સ. ૧૯૫૫ કારતક સુદ પુનમ વઢવાણ શહેર ટુઢક દીક્ષા સ. ૧૯૬૫ માગશર સુદ ૩ અમદાવાદ સંવેગી દીક્ષા સં', ૧૯૭૮ કૌશાખ સુદ ૩ સીનેર પન્યાસપદ સ. ૧૯૯૪ પોષ સુદ ૨ પાલીતાણા આચાર્ય પદ સ. ૨૦૧૮ માગશર સુદ ૬ બીલીમોરા સ્વર્ગવાસ સં. ૨૨ વૈશાખ સુદ ૩ અમદાવાદ