________________
પતિના મિત્ર તરફ નમ્રવાણીથી બેલિજે, આ પ્રમાણે રાજાએ ધનવતીને હિપદેશ રૂપી મુક્તાહાર આપે, અને શુભ મુહુર્ત વૃદ્ધ મન્દ્રિઓ સહિત મોટા સૈન્યની સાથે ધનવતીને અચલપુર પ્રયાણ કરાવ્યું.
અચલપુર નગરની બહારના ઉદ્યાનમાં સાક્ષાત્ લક્ષમીની જેમ શોભતી “ધનતી, આવી પહોંચી, શુભ લગ્ન બન્નેનું મંગલ વિવાહ કાર્ય કરવામાં આવ્યું.
રજનીથી ચન્દ્રમાની જેમ, નવેઢા ધનવતીથી ધનકુમાર સુશામત બન્ય, સૌન્દર્યથી કામદેવ સમાન ધનકુમારે “રતિ, સમાન ધનવતાની સાથે કીડા કરતાં ઘણે સમય પસાર કર્યો, કાન લાયમાન કુંડલેથી વિભૂષિત અત્યંત મનહર અધારક બનીને ધનકુમાર એક ઉદ્યાનમાં આવ્યો.. - ત્યાં તેને ચાર જ્ઞાનથી પરિપૂર્ણ પિતાના ચરણેથી ઉધાન ભૂમિને પવિત્ર કરવાવાળા વસુન્ધર નામના મહામુનીશ્વરને ધર્મદેશના આપતા જોયા, તેઓને પ્રણામ કરી યુવરાજ ધનકુમાર પિતાના ઉચિત સ્થાને બેઠે, ધનકુમારને ધર્મશ્રવણમાં આસક્ત જાણી ધારિણી તથા ધનવતીને લઈને વિકમધન પણ ત્યાં આવ્યો, શંસયને દૂર કરવાવાળી દેશનાનું શ્રવણ કરી, હાર્ષિત બનેલે રાજા, એકચિત્ત દેશનાનું શ્રવણ કરતે હતે. દેશના પરિપૂર્ણ થયેથી વિકેમધનરાજાએ રાણી ધારિણીને આવેલું. “આમ્રવૃક્ષ, વાળા સ્વપ્નની બાબતમાં તથા નવ જગ્યાએ તેને રેપવાને અર્થ શું છે? તે આપશ્રી કૃપા કરીને તેનું ફળ જણાવે