SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વિલા-પારલા (મુંબઈ)માં ચાતુર્માસ દરમિયાન પ્રથમ ભાગ સર્ગ ૧ થી ૫ સુધી લખીને બે મહિનામાં બહાર પડ્યો. ત્યારબાદ અનેક પ્રકારે શાસનોન્નતિના કાર્ય અંગે કરી બીજા ભાગનું ભાષાંતર થઈ શકયું નહીં. ત્યારબાદ ચાતુર્માસમાં અનેક પ્રવૃત્તિઓ હોવા છતાં બીજા ભાગનું ભાષાંતર સગ ૬ થી ૨૦ સુધી છપાઈને ત્રણ મહિનાના અલ્પ સમયમાં બહાર પડે છે. તે તે ઘણે અલ્પ સમય કહેવાય. જેથી ખલના થવાનો સંભવ રહેલ છે. સુજ્ઞ વાંચકે આ પુસ્તકમાં રહેલી ક્ષતિઓ દર્શાવે તે બીજી આવૃત્તિમાં યોગ્ય સુધારા વધારા કરી શકાય, મારા આ અ૫ પ્રયત્નને વાંચકે વધાવી લેશે. એજ શુભ ભવતુ. બારામતી ( જી. પુના) ૨૦૨૧ મૌન એકાદશી) –ભાનુચંદ્રવિજય
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy